SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી धणुहं धणुहपुहत्तं, गाउअ गाउअपुहत्तमित्ता वि । तह जोअणं च जोअण-पुहत्तिा जोअणसयं च ॥ १२१॥ जोअणसयंप्पुहत्तं, उक्कोसेणं महोरगा हुति ।। उववजंति थलिच्चिअ, विचरंति थले अ सलिले अ॥ १२२ ॥ અથ કેટલાક મહાસર્પો અંગુલ માત્ર, અંગુલપૃથક્વ, હસ્ત, હસ્તપૃથd, કુક્ષિ (બે હાથ) અને કુક્ષિપૃથકત્વ, ધનુષ, ધનુષપૃથવુ, ગાઉ, ગાઉપૃથકત્વ, જન, યોજનપૃથત્વ, સે જન તથા યોજનશતપૃથફત્વ, ઉત્કૃષ્ટ શરીરવાળા હોય છે. તેઓ નિચે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને સ્થળ તથા જળમાં વિચરે છે. ૧૨૦-૧૨૧-૧૨૨. अंतो मणुस्सखित्ते, न हवंति अ तेण ते न दीसति । - તથ ટૂ શિરિરની–ટાથ = જ્ઞાતિ ને રૂ . . . અર્થ-આ મહારગો મનુષ્યક્ષેત્રમાં હોતા નથી, તેથી તેઓ દેખાતા નથી. તે અઢી દ્વીપની બહાર પર્વત અને દેવનગરીઓના સ્થાનમાં અને અન્ય સ્થળમાં ઉત્પન્ન થાય છે. ૧૨૩. उरपरिसप्पा नेआ, जे अन्ने हुंति सप्परूवा य । पज्जत्तापज्जत्ता, जलयरतुल्लं सरीराइं ॥ १२४ ॥ અથ–જે બીજા સર્પરૂપ હોય તેને પણ ઉરપરિસર્પ જાણવા. તેઓ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. તેના શરીરાદિ દ્વાર જળચર સમાન જાણવા, ૧૨૪. ___ ओगाहणा जहन्ना, नवरं अंगुलअसंखभागो अ । उक्कोसओ अ जोअण सयपुहत्तं विणिद्दिद्धं ॥ १२५ ॥ અથ–વિશેષમાં તેમની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે અને ઉત્કૃષ્ટ યોજનશતપૃથકત્વ કહેલ છે. ૧૨૫. तेवन्नवाससहसा, ठिई अ उक्कोसओ हवइ एसि । अंतमुहुत्त जहन्ना, सेसं तु तहेव बोधव्वं ॥ १२६ ॥ અથ–તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની જાણવી. બાકીના દ્વાર પૂર્વ પ્રમાણે જાણવા. ૧૨૬. સંમછિમ ભુજપરિસર્પ भुअपरिसप्पा गोहा, नउला सरडा घरोइला सारा । खाग च्छीरविरालिअ, देसविसेसा बहू एए ॥ १२७ ॥ અથ-હવે ભુજપરિસર્પનું સ્વરૂપ કહે છે. તે ગોથા (ઘ), નળીઆ, સરડા (કાકીડા ), ગરોળી, સારા, ખારા, ક્ષીરવિરાળી (ખીસકેલી) વિગેરે દેશ વિશેષે અનેક પ્રકારના જાણવા. ૧૨૭.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy