________________
જીવાભિગમ સંગ્રહણી
मउलि अ सप्पा भणिआ, अणेगहा नाणदंसणधरेहिं ।
दिव्वा गोणसरूवा, एगागारा अयगरा य ॥ ११४ ॥ અથ–જ્ઞાનદર્શનને ધારણ કરનારા પરમાત્માએ મુકુલિ જાતિના સર્ષ અનેક પ્રકારના કહ્યા છે. દીવ્ય, ગોણસ, એકાકાર અને અજગર વિગેરે. ૧૧૪
पन्नवणाए भणिअं, आसालिअ मणुअखित्तमज्झम्मि ।
अड्ढाइअ दीवेसु, पन्नरससु कम्मभूमीसु ॥ ११५ ॥ અથ–પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે આ સાલિક જાતિના સર્ષ મનુષ્યક્ષેત્રમાં એટલે અઢી દ્વિીપમાં પંદર કર્મભૂમિમાં જ હોય છે. ૧૧૫.
'मुच्छइ निव्वाघायं, वाघाए पुण महाविदेहेसु ।
नासे उवट्टिमि अ, नगरनिवेसाइ ठाणेसु ॥ ११६ ॥ અથ–દશ ક્ષેત્રમાં નિર્વાઘાત સ્થાનમાં અને પાંચ મહાવિદેહમાં વ્યાઘાત સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તથા અંત સમયે નગર અને નિવેશ વિગેરે સ્થાનમાં (અધભાગે) આવે છે. ૧૧૬.
तह चकिरामकेसव-मंडलिआणं च खंधवारेसु ।
एसि हिट्ठा भूमि, दलइत्तासालिआ होइ ॥ ११७ ॥ અથ–તેમજ ચકવર્તી, બળદેવ, વાસુદેવ અને મંડલિક રાજાના સ્કંધાવાર (સૈન્યની છાવણી) નીચેની ભૂમિમાં પિલાણ કરીને આસાલિકા સર્ષ આવે. ૧૧૭. . . अंगुल असंखभागो, जहन्न जोअणदुवालसुक्कोसो ।
' હો વિચરર્વમો તહ, વાણું તરજુમrmi ૨૨૮ |
અથ—આ ઉર પરિસપનું જઘન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ બાર એજનનું હોય છે. આ દેહની લંબાઈ જાણવી અને જાડાઈ તેના અનુસાર જાણવી. ૧૧૮.
आसालिग समुच्छिम, अंतमुहुत्ताउआ होइ ॥ ११९ ॥ અર્થ_તે આસાલિક સર્પનિયમ મિથ્યાદષ્ટિ બે અજ્ઞાનવાળા તથા અસંસી છે. અને તે સંમૂર્ણિમ અને અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે. ૧૧૯.
एगे महोरगा इह, अंगुलमित्ता य अंगुलपुहत्तं । रयणी रयणिपुहत्तं, कुच्छी कुच्छीपुहत्ता वि ॥ १२० ॥