________________
શ્રી છવાભિગમ સંગ્રહણી
नरएसु पढमपुढवी, तीरिआ सव्वे वि कम्मभूमणूआ
भवणवइ वाणमंतर-सुरा य अन्नेसु पडिसेहो ॥ १०१ ॥ અથનારકીમાં જાય તે પહેલી નરકમાં જ જાય તથા મનુષ્ય અને તિર્યંચમાં જાય, તે કર્મભૂમિમાં જ જાય, દેવગતિમાં જાય તે ભવનપતિ અને વાણવ્યંતરમાં જાય છે. અન્યત્ર જવાને નિષેધ છે. ૧૦૧. સંમચ્છિમ સ્થલચર:
૨૩ જુલાકાકા, કસરળ વિજ્ઞા..
चलयर तिरिआ दुविहा, चउप्पया तह य परिसप्पा ॥ १०२ ॥ અથ–તેઓની ચારમાંથી ગતિ અને બેમાંથી આગતિ છે. પ્રત્યેક શરીરી છે. સંખ્યાથી અસંખ્યાતા છે. સ્થલચર તિર્યંચ બે પ્રકારના હોય છે. ચતુષ્પદ અને . પરિસર્પ. ૧૦૨. સ્થલચર ચતુષ્પદ –
. एगखुरा तह दुखुरा, गंडीपया सण(ख)प्पया चउहा ।
चउपय तिरिआ एवं, एगखुरा तत्थिमे नेआ ॥ १०३ ॥ અર્થ–તેમાં ચતુષ્પદના ભેદો આ પ્રમાણે છે-એક ખરીવાળા, બે ખરીવાળા, ચંડીપદા અને સનખપદા-એમ ચાર પ્રકારના છે. તેમાં એકખુરા આ પ્રમાણે જાણવા. ૧૦૩.
अस्सा अस्सतरा घोडगा य, जह गद्दभा य गोरखुरा ।
आवत्ता कंदलगा, सिरिकंदलगाइ एगखुरा ॥ १०४ ॥ અથ–અશ્વ, અશ્વતર (ખચ્ચર), ઘેટક, ગર્દભ (ગધેડા), ગોરખુરા, આવર્ત, કંદલક અને શ્રીકંદલક વિગેરે એકબુરા છે. ૧૦૪.
उट्टा गोणा गवया, महिस वराहा य एलगा य अजा ।
गोकना य कुरंगी, चमरी सरभाइआ दुखुरा ॥ १०५ ॥ અર્થ_'ઊટ્ટ, ગણ ( બળદ), ગવય (રોઝ), મહિષ (ભેંશ), વરાહ (ભેડ), એલગા (બેકડા), અજા (બકરી), કર્ણ, કુરંગી (હરિણી), ચમરી અને શરભ (અષ્ટાપદ) વિગેરે બે ખુરાવાળા જાણવાં. ૧૦૫.
हत्थी अ हत्थपुअण, मंकुणहत्थी अ खग्गगेंडा य
જીવાનામાળો, રૂશ્વાસ વિહા | ૨૦૬ . અર્થ–હાથી, હસ્તિપુતન, મંકણહસ્તી, ખગા (ખડગા) અને ગેંડા વિગેરે અનેક પ્રકારના ગંડીપદ હોય છે. ૧૦૬.
૧. આ ઊઠ્ઠ કોઈ બીજી જાતિ લાગે છે. બાકી જે ઊંટ છે તે તે ગડીપદમાં ગણાય.