SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી અર્થ :—એમને ચક્ષુ, અચક્ષુ અને અવધિન એ ત્રણ દન, આભિનિષેાધિક (મતિ), શ્રુત અને અવધિજ્ઞાન-એ ત્રણ જ્ઞાન અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હોય છે.' ૮૭ ૧૫ मणवण कायजोगी, सागारागारसहिअ उवओगो । कालाणि जाणि दव्वाणि, छद्दिर्सि तेसिमाहारो ॥ ८८ ॥ અ:—તેમને મન, વચન, અને કાયયેાગ, સાકાર અને અનાકાર ઉપયોગ હાય છે અને જે ( અશુભ ) કાળા દ્રવ્યો તેના છએ દિશાના આહાર હાય છે. ૮૮ उवाओ असंखाऊ, वज्जिअ पज्जत्ततिरिअमणुआओ । तित्तीस य उक्कोसा. ठिई उ दसवास सहसिअरा ॥ ८९ ॥ અર્થ:“તેએ અસંખાયુ સિવાયના પર્યાપ્તા તિય``ચ અને મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે અને તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની અને જધન્ય દશ હજાર વર્ષની છે. ૮૯ मरणसमुग्धाएणं, मरंति तह अन्ना वि नेरईआ । ૩વટ્ટિક ગôત્તિ, સત્રિસંવાદ નરત્તિરિમ્ ॥ ૨૦ ॥ અ:—તે મરણ સમુદૃઘાતથી અને અન્યથા પણ મરે છે તેમાંથી નીકળીને તે સંજ્ઞી સંખ્યાતા આયુવાળા મનુષ્ય અને તિય`"ચમાં ઉત્પન્ન થાય છે. ૯૦ आ दोगआ, दोआगईआ य हुति पत्ते । नेआ नेरइअ तेवीसी ॥ ९१ ॥ अस्सं खिज्जा एवं અર્થ—નારકીના જીવા એ ગતિ, અને એ આગતિવાળા હાય છે. પ્રત્યેક શરીરી છે. સંખ્યાથી અસંખ્યાતા છે. આ પ્રમાણે નારકીના ત્રેવીશ દ્વાર જાણવા. ૯૧ ૨. તિર્યંચ ૫'ચેન્દ્રિય : संमुच्छिमा य गब्भय, पंचिदिअतिरिअजोणिआ दुविहा । जलयर थलयर खयरा, तिविद्या संमुच्छिमा तिरि ॥ ९२ ॥ અપ'ચે દ્રિય તિય 'ચયેાનિવાળા જીવા સ‘મૂર્છિમ અને ગ‘જ-એમ બે પ્રકારના હોય છે. સ’મૂર્છિમ તિય ́ચ જળચર, થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના છે. ૯૨. સ'સચ્છિમ જલચર :– पंचविहा जलचारी, मच्छा तह कच्छभा य मगरा य । गाहा य सुंसमारा, तत्थ य मच्छा अणेगविहा ॥ ९३ ॥ અથ—જળચર જીવા પાંચ પ્રકારના છે. મચ્છ, કાચબા, મગર, ગાહા (જળઅનેક પ્રકારના હોય છે. ૯૩. ત'તુ) અને સુસુમાર ( પાડા જેવા ), તેમાં મા ૧. આમાં પણ જે અસંજ્ઞી તિયંચ પચેન્દ્રિય પહેલી નરકમાં આવે છે તેને બે અજ્ઞાનવાળા જાણવા,
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy