________________
પ્રકરણ રત્નાવલી कोहो माणो माया, लोहो नेआ कसाय चउ सन्ना ।
लेसा तिन्नि अ एवं, पइ पुढवि हवंति नेअव्वा ।। ८१॥ અથ–ધ, માન, માયા, અને લેભ એ ચાર કષાય, આહરાદિ ચાર સંજ્ઞા, ત્રણ વેશ્યા હોય છે. તે દરેક નરક પૃથ્વીમાં નીચે પ્રમાણે જાણવી. ૮૧
काऊ अ दोसु तइआइ, मीसिआ नीलिआ चउत्थीए ।
पंचमिआए मीसा, कण्हा तत्तो परमकण्हा ।। ८२॥ અર્થ–પહેલી બે નરકમાં કાપત, ત્રીજી નરકમાં કાપત અને નીલ મિશ્ર, એથીમાં એકલી નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમીમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. ૮૨
नेरइआ ते सन्नी, गब्भवतिएहि जे जाया ।
संमुच्छिमा असन्नी, आइमपुढवीइ बोधव्वा ॥ ८३ ॥ અથ– સાતે પ્રકારની નારકીમાં સંસી, ગર્ભજ પંચંદ્રિય જીવ ઉત્પન્ન થાય છે અને અસંશી સંમૂછિમ પંચદ્રિય તિર્યંચ પહેલી નરકપૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. ૮૩
किं च-असन्नी खलु पढम, दुच्चि च सरीसवा तईअ पक्खी । सीहा जंति चउत्थि, उरगा पुण पंचमि पुढवि ॥ ८४ ॥ छट्टि च इथिआओ, मच्छा मणुआ य सत्तमि पुढवि ।
gણો વમુવવાળો, ગોધવો નથી ૮૧ | અર્થ– અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. ભુજ પરિસર્પ બીજી નરક સુધી, પક્ષી ત્રીજી નરક સુધી, સિંહાદિ ચતુષ્પાદ ચેથી નરક સુધી, ઉર પરિસર્પ પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય અને મત્સ્ય અને મનુષ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉપપાત (ઉપજવાપણું) જાણો. ૮૪-૮૫
वेए नपुंसए छय, पज्जत्तीओ अ छच्च अपजत्ता ।
सम्मा य सम्ममिच्छा, मिच्छादिट्ठी तहा तेसि ॥ ८६ ॥ અથ–તેમને વેદ નપુંસક, છ પર્યાપ્તિ, તથા અપર્યાપ્તાવસ્થા પણ હોય છે, (પરંતુ અપર્યાપ્તાવસ્થામાં તે મરણ પામતા નથી. તેને સમ્યગૃષ્ટિ, મિશ્રષ્ટિ ને મિથ્યાદષ્ટિ -એમ ત્રણે દષ્ટિએ હોય છે. ૮૬
चक्खू अचक्खु ओही, नारयजीवाण दंसणं तिविहं । आमिणिबोहिअ सुअ ओहि, नाणिणो एवमन्नाणी ॥ ८७॥