SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી पज्जत्तापज्जत्ता, वेउच्चिते अकम्मणा काया | ओगाहणा य भवधारणिज्ज उत्तरवेउव्विआ चेत्र ।। ७५ ।। ૧૩ અ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારના હેાય છે. તેને વૈક્રિય, તેજસ અને ટાણુ એ ત્રણ શરીર તથા અવગાહના, ભત્રધારણીયની અને ઉત્તરવૈક્રિયની એમ એ પ્રકારની છે. ૭૫ अंगुल असंभागो, जहन्न ओगाहणा य मूलिल्ला | पंच य धणुस्सयाई पमाण उक्कोसओ होइ ॥ ७६ ॥ અ—ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટી પાંચસા ધનુષ્ય પ્રમાણ હોય છે. ૭૬ सत्तममही एअ, नेरईअतणून होई परिमाणं । संगहणीवित्तीओ. भावे अव्वं तु पइपुढविं ॥ ७७ ॥ અ —આ ઉત્કૃષ્ટ શરીર સાતમી નરક પૃથ્વીમાં હાય છે બાકીની પૃથ્વી માટે સંગ્રહણીની વૃત્તિમાંથી જાણી લેવું. ૭૭ संखिज्जो भागो अंगुलस्स बीआ जहन्नओ होइ । उक्कोस धणुसहस्सं, पइपुढवि तहेव बोधव्वं ॥ ७८ ॥ અ—ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અ'ગુલના સ`ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્યની સાતમી નરકની છે. ત્યારપછીની નરકમાં પૂર્વ પ્રમાણે અ અ. સમજી લેવી, ૭૮ छ संघयणाणं, अभावओ नारया असंघयणी । अअभावे तेर्सि, पुग्गलखंधुव्व तणुबंधो ॥ ७९ ॥ અ—છ સંઘયણ નહીં હોવાથી નારકીને અસંઘયણી કહ્યા છે. કારણ કે તેમને અસ્થિનિચયનજ નથી અન્ય (મજબૂત) પુદ્દગલસ્ક ંધની જેવા તેના શરીરના બાંધા છે. ૭૯ जे पुग्ला अणिट्ठा, अमणुन्ना ते अ परिणया हुंति । દુનિયાળિ સરીરાળિ ત્ર, ટુંડે નૈકાળિ સંડાળે || ૮૦ || અ—જે પુદગલા અનિષ્ટ અને અમનેાજ્ઞ હાય છે, તે તેને આહારપણે પરિણમે છે. તેના બન્ને પ્રકારના શરીરનું સસ્થાન હૂંડક હાય છે. ૮૦ ૧ સાતમી પછી અધ-અ પ્રમાણુ હેાય છે. છઠ્ઠીમાં–૨૫૦ ધનુષ્ય પાંચમીમાં-૧૨૫ ધનુષ્ય ચોથીમાં ૬૨ા ધનુષ્ય ત્રીજીમાં-૩૧ા ધનુષ્ય ખીજીમાં -૧પા ધનુષ્ય અને ૧૨ અંશુલ પહેલીમાં છાા ધનુષ્ય અને ૬ અ`ગુલ.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy