________________
૩૦૪
પ્રકરણ રત્નાવલી ભોગવવું જ પડે તે નિકાચિત કર્મ જાણવું. (અન્યત્ર છૂટી રોય, દોરે બાંધેલી સેય, કાટ ખાઈને મળી ગયેલી સેય ને તપાવી ટીપીને લેહરૂપ કરી નાખેલી સોયનું દષ્ટાંત આપેલ છે.)
પાંચમે અધ્યાય સંવરતત્વ નિરૂપણ आसवाणं निरोहे संवरे पण्णत्ते ॥ से अ समिइगुत्तिपरीसहजइधम्मभावणा चरित्तेहिं कम्मपुग्गलादाणसंवरणाओ सत्तावन्नविहे भवइ ॥
આશ્રવના નિધને સંવર કહ્યો છે. સમિતિ , ગુપ્તિ ૩, પરિષહ ૨૨, યતિધર્મ ૧૦, ભાવના ૧૨ અને ચારિત્ર ૫ થી કર્મ પુદ્ગલેના ગ્રહણને સંવર (નિરોધ) થત હેવાથી સંવર તત્ત્વના પ૭ ભેદ થાય છે. તેમાં ઈર્યાસમિતિ વિગેરે પાંચ સમિતિ, ત્રણ રોગના નિગ્રહરૂપ ત્રણ ગુપ્તિ, સુધાદિ બાવીશ પરિષહ, ક્ષમા આદિ દશ પ્રકારને યતિધર્મ, અનિત્યતા વિગેરે બાર પ્રકારની ભાવના અને સામાયિકાદિ પાંચ પ્રકારનું ચારિત્રએમ કુલ ૫૭ ભેદ સમજવા.
___ तत्थ इरियाईओ समिईओ पंच ॥ जोगनिग्गहरूवाओ गुत्तीओ तिणि ॥ खुहाઘણા ખરા વાવીd | વંતિgમુદે વિરે કાને છે વિઘાગાળો ફુવાलस भावणाओ ॥ सामाइआई पंच चारित्ताई ॥
તેનું વર્ણન આ પ્રમાણે –૧. ઇસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણા સમિતિ. ૪. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, ૫. પારિષ્ઠાપનિકાસમિતિએ પાંચ સમિતિ. ૧. મનગુણિ, ૨. વચનક્તિ ને ૩. કાયમુસિ-એ ત્રણ ગુપ્તિ. ૧. સુધા, ૨. પિપાસા (તૃષા), ૩. શીત, ૪. ઉષ્ણ, પ. ડંશ, ૬. અચેલ, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નિષદ્યા, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ, ૧૮. મળ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, ૨૨. સમકિત-આ બાવીશ પરિષહ. દશ પ્રકારનો યતિધર્મ-ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય, શૌચ (અદત્તાત્યાગ), અકિંચન ને બ્રહ્મચર્ય. બાર ભાવના આ પ્રમાણે–૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, પ. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિજ, ૧૦. લેકસ્વભાવ, ૧૧. બૌધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. પાંચ પ્રકારના ચારિત્ર-૧. સામાયિક. ૨. છેદેપસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂકમસંપાયને ૫, યથાખ્યાત. એમ ૫-૩-૨૨–૧૦–૧૨–૫ કુલ ૫૭ ભેદ સંવરના જાણવા.
છઠ્ઠો અધ્યાય નિર્જરાતત્વ નિરૂપણ अणुभूअरसाणं कम्मपुग्गलाणं परिसडणं निज्जरा ॥ सा दुविहा पण्णता, सकामा अकामा य ॥ तत्थ अकामा सव्वजीवाणं ॥