________________
સમયસાર ઃ
नाणावरण सावरणंतरायाणं, तओ विसेसाहिओ मोहस्स, तओ विसेसा हिअं वेअणीअस्स विभत्ता निअप सेसु खीरनीरनाएणं अग्गिलोह पिंडनाएणं वा संबंधेइ ॥
૩૦૩
પ્રદેશ એટલે ક વ ાના દળિયા સમજવા. અહીંયાં જીવ નક્કી પેાતાના સ આત્મપ્રદેશાવર્ડ અભવ્યથી અનંતગુણા પ્રદેશથી નિષ્પન્ન થયેલા અને સર્વ જીવથી અનંતગુણા રસાવાળા, આત્માના એક-એક અભિન્ન પ્રદેશાવગાઢ એવા અભવ્યથી અનંતગુણા કવણાના સ્કંધને પ્રતિસમયે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી ઘેાડા દળીયા આયુક રૂપે અને તે કરતાં વિશેષાધિક પરંતુ પરસ્પર તુલ્ય પ્રદેશેા નામ અને ગાત્રકમ રૂપે, તે કરતાં વિશેષાધિક પરંતુ પરસ્પર તુલ્ય જ્ઞાનાવરણુ દર્શનાવરણુ અને અંતરાયકરૂપે, તે કરતાં વિશેષાધિક માહનીય કર્મારૂપે અને તે કરતાં વિશેષાધિક વેદનીય ક રૂપે આપીને વહે...ચીને-પણિમાવીને પેાતાના આત્મપ્રદેશને વિષે ક્ષીરનીર ન્યાયે અથવા અગ્નિ અને લેાહપિંડના ન્યાયે સ''ધવાળા કરે છે.
एसा कम्मद लिअस्स अट्ठभागकपणा अडविहबंधगेसु । सत्तविहाइबंध गेसु सत्तभागाइकपणा कायव्वा ||
આ કલિકની આઠ ભાગની કલ્પના જ્યારે જીવ અવિધકમ બંધક હોય ત્યારે સમજવી, સપ્તવિધ બધક હોય ત્યારે સાત ભાગની કલ્પના કરવી. ( ચવિધ અંધક હાય ત્યારે ચાર ભાગની કલ્પના કરવી અને એકવિધ ખંધક હાય, ત્યારે જેટલી કર્મીવણા ગ્રહણ કરે તે બધી સાતાવેદનીયરૂપે પરિણમે એમ સમજવુ.)
पय डिप सबंधाणं जोगा हेऊ । ठिइअणुभागबंधाणं कसाया ||
પ્રકૃત અને પ્રદેશ ધના હેતુ ચેાગ છે, તથા સ્થિતિબંધ અને અનુભાગમ ધના હેતુ કષાય છે, અર્થાત્ ચાગવડે પ્રકૃતિમધ અને પ્રદેશખંધ કરે છે તથા સ્થિતિબંધ અને અનુભાગમ'ધ કરે છે.
કષાયવરે
पुट्ट १ बद्ध २ निधत्त ३ निकाइअ ४ भेअभिने वा चउव्विहे बंधे ॥
પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એવા ચાર ભેદથી ચાર પ્રકારના પણ બંધ કહ્યો છે. સાધારણપણે બાંધેલ ક્રમ તે સ્પૃષ્ટ-મિચ્છાદુડ' આપવાથી છૂટી શકે તે, તેથી તીવ્ર અધ્યવસાયે બાંધેલ કે તે અદ્-પશ્ચાત્તાપ વિગેરે કરવાથી—આલાયણા લેવા વિગેરેથી છૂટે તે, તેથી તીવ્રતર અધ્યવસાયે બાંધેલ કેમ તે. નિધત્ત-ગુરુએ કહ્યા પ્રમાણે તપસ્યા વિગેરે કરવાથી મહાપ્રયાસે છૂટે તે. અને પ્રાયે જે કર્માંના વિપાક મહાંદુઃખરૂપ
૧ વેદનીયકની સ્થિતિ ઓછી હાવા છતાં તેને વધારે ભાગ મળવાનેા કારણ તે વિશેષસ્પષ્ટપણે વેદાય છે માટે