________________
સમયસાર:
૨૯૧ असन्निपंचिंदिअतिरियाणं जलयराणं पुव्वकोडी, थलयराणं खयराणं च चउरासीई बावत्तरी अ वाससहस्साई ।
અસંશી તિર્યંચ પંચંદ્રિયમાં જળચરની કોડ પૂર્વની, સ્થળચરની ૮૪,૦૦૦ વર્ષની અને ખેચરની ૭૨,૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે.
सन्नियंचिदिअतिरिआणं जलयरथलयरखयराण जहासंखं पुन्चकोडी, पलिओवमतिगं, पलिओवमासंखभागे अ । गब्भयमणुआणं तिनि पलिओवमाणि ।
जहन्ना पुण सव्वेसिपि अंतोमुहुत्तं । सव्वेसि अपज्जत्ताणं उक्कोसावि अंतोमुहुत्तं । सव्वेसि सुहुमाण निगोआणं तु बायराणपि पज्जत्ताणपि तहेव । सुरनेरइआणं उक्कोसा तित्तीसं सागरोवमाणि, जहन्ना दसवाससहस्साणि ।
સંશોતિર્યચપચંદ્રિયમાં જળચરની કોડ પૂર્વની, સ્થળચરની ત્રણ પત્યે પમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમેની છે.
- ઉપરોક્ત સર્વ જીવની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સર્વ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતમુહૂર્તની છે. સર્વ સૂથમ અને બાદર નિગોદ પર્યાપ્તાની સ્થિતિ ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્તની છે. દેવ અને નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
ओगाहणा पुण पत्तेअवणप्फइवज्जाण सव्वेसि एगिदिआणं भंगुलस्स असंखिज्जे . भागे । पत्तेअवणप्फईणं जोअणसहस्सं साहिअं । बेइंदिआणं बारस जोअणाणि । तेइंदियाणं तिण्णि कोसा। चउरिदिआणं चउरो कोसा । असन्निसनिपचिंदिअतिरिआणं जोअणसहस्सं । सन्निमणुआणं तिणि कोसा। एसा सव्वावि पज्जत्ताणं उक्कोसा ओगाहणा भणिआ। पज्जत्ताणं जहन्ना अपज्जत्ताणं । तु दुविहावि अंगुलाऽसंखेज्जभागे ।
देवाणं सत्त रयणी । नेरइआणं पंचधणुसयाणि । -
ठिइओगाहणाविसया विसेसा कायठिई पाणा पज्जततीओ लेसाओ इच्चाइ सुअसागराओ विआणिअव्वं ।
હવે સર્વ જીવોની અવગાહના (શરીરપ્રમાણ) કહે છે –
પ્રત્યેક વનસ્પતિકાય વિના બીજા સર્વ એકેન્દ્રિયની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જન સાધિક છે.
.