________________
સમયસાર,
૨૮૯ પ્રકાર ત્રસ જીવેને લગતા છે. અથવા આઠ પ્રકાર ચાર ગતિના જીવ પર્યાપ્ત ને અપર્યાપ્તારૂપ જાણવા.
ભાવાર્થ -૧. અંડજા એટલે ઈડાથી ઉત્પન્ન થયેલા પક્ષીઓ, ગરોળી, મત્સ્ય, સર્ષ વિગેરે, ૨. પિતા એટલે પિતરૂપે-એર વિના ઉત્પન્ન થાય તે હાથી, વાગોળ, ચામાચીડીયા વિગેરે. ૩. જરાયુજા-ફરતી એરવાળા ગર્ભજ ગાય, ભેંસ, બકરી, ઘેટી, વિગેરે તિર્યંચ અને મનુષ્ય. ૪. રસજા–ચલિતરસમાં તથા મદિરા, કાળવ્યતીત થયેલ છાશ વિગેરેમાં ઉત્પન્ન થનારા બેઇદ્રિય છે, ૫. સંસ્વેદજા-પરસેવાથી ઉત્પન્ન થતા માંકડ, જૂ વિગેરે. ૬. સંમૂર્ણિમા-મનુષ્યના ચૌદ સ્થાનક વિગેરેમાં ઉત્પન્ન થનારા અને તીડ, માખી, કીડી વિગેરે, ૭. ઉદ્દભેદજા-જમીન ભેદીને ઉત્પન્ન થનારા પતંગીયા, ખંજરીટ વિગેરે. ૮. ઉપપતા–નારકી અને દેવતા.
नवविहा जहा-पुढवी१ आऊ२ तेऊ३ वाऊ४ वणस्सई५ बितिचउपंचिदिआ ९ य।
જીવ નવ પ્રકારે-૧. પૃથ્વી, ૨. અપ, ૩. તેલ, ૪. વાઉ, ૫. વનસ્પતિ, ૬. બેઇદ્રિય, ૭. તે ઇન્દ્રિય, ૮. ચરિંદ્રિય અને ૯. પચેંદ્રિય જાણવા.
एए चिय पंचिंदिआणं सन्नि-असनिमेअचिंताए दसविहा ।
જીવ દશ પ્રકારે–ઉપરના નવ પ્રકારમાં પંચેંદ્રિયના સંજ્ઞી અસંજ્ઞી એમ બે પ્રકાર કરવાથી દશ પ્રકાર જાણવા. . एकारसहा जहा-सुहुमवायरत्तेणं दुमे आ एगिदिआ २ बितिचउरिंदीआ ५ जलथलनहयरमेआ पंचिदिअतिरिआ ८ मणुआ ९ देवा १० नारया य ११ ॥
જીવ અગ્યાર પ્રકારે સૂથમ અને બાદર એકેંદ્રિય ૨, બેઇદ્રિય, તેઇદ્રિય અને ચિરિંદ્રિય ૫, જળચર, સ્થળચર ને ખેચર-એમ ત્રણ પ્રકારના તિર્ય-ચપંચંદ્રિય ૮, નારકી ૯ મનુષ્ય ૧૦ અને દેવતા ૧૧.
बारसविहा पुण पुव्वदंसिआणं छक्कायाणं पजत्तापजत्तेणं ॥ १२॥
જીવ બાર પ્રકારે પૂર્વે કહેલા પૃથ્વીકાયાદિ છકાયના જીવો પર્યાય અને અપર્યાપ્તા એમ બાર પ્રકારે જાણવા. तेरसविहा जहा-एगे सुहुमनिगोअरूवे असंववहारिए भेए बारस संववाहारिआ य । ते अ इमे-पुढवीआउतेउवाउनिगोआ सुकुमबायरत्तेणं दुदुभेआ पत्तेयवणफई तसा य ।१३।
જીવ તેર પ્રકારે-એક સૂફમનિદરૂપ અવ્યવહારી અને બાર પ્રકારે વ્યવહારી તે આ પ્રમાણેપૃથ્વી, પાણી, તેલ, વાઉ ને નિગોદ (વનસ્પતિ). તેના સૂક્ષમ અને બાદર બે બે ભેદ હેવાથી દશ, પ્રત્યેક વનસ્પતિ ૧૧ અને ત્રસ ૧૨ એમ અવ્યવહારી મળી કુલ તેર પ્રકારના જાણવા.