________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
૧૧
અ— એમને સ્પર્શે દ્રિય અને રસેન્દ્રિય-એ એ ઇન્દ્રિયા છે. વેદના કષાય, અને મરણ-એ ત્રણ સમુદ્દાત હેાય છે, તે અસ`જ્ઞી અને નપુંસકવેદી, પાંચ પર્યાપ્તિએ પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ હાય છે. ૬૧
सम्मद्दिट्ठी मिच्छा - दिडी उ अचक्खुदंसणो हुति ।
नाणी तह अन्नाणी - तणुजोगी वयणजोगी अ ॥ ६२ ॥ અથ—તેઓને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ એમ બે દિષ્ટ, અચક્ષુદ ́ન, (બે) જ્ઞાન અને બે અજ્ઞાન અને કાયયેાગ તથા વચનયેાગ -એમ એ યેાગ હોય છે. ૬૨૩ सागार अणागारो, उवओगो छद्दिसिं तु आहारो । नारयदेवाऽसंखाउ - वज्ज तिरिमणुअ उववाओ ।। ६३ ॥
અ—સાકાર અને અનાકાર એ ઉપયોગ અને છએ દિશાના આહાર હાય છે. દેવ, નરક અને અસ`ખ્યાત આયુવાળાને ( યુગલિકને ) વર્જીને બાકીના તિય ચ તથા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. (૬૩)
अंतमुहुत्त जहन्ना, ठिई उ वासाणि वारसुक्कोसा |
समवय समवहया, मरंति संखाउ नरतिरिसु जंति ॥ ६४ ॥
અર્થ-જધન્ય સ્થિતિ અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ બાર વરસની હોય છે અને તે સમુદ્ઘાત કરીને અથવા સમુદ્ઘાત કર્યા વિના મરણ પામીને સંખ્યાતા તિય "ચ અને મનુષ્યમાં જાય છે. (૬૪)
આયુવાળા
दोआग अ दुगइआ, पत्तेअसरीरिणो असंखिज्जा । हुति घणीकय लोग-स्सेगपएसिक सेटिसमा ॥ ६५ ॥
અથ એ ગતિ અને એ આગતિ છે. પ્રત્યેક શરીરી છે, ઘનીકૃતલાકની એક પ્રદેશની એક શ્રેણીમાં રહેલા આકાશ-પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા છે. ૬૫ તેઇન્દ્રિય ઃ
ते दिआ य कुंथू, पिपीलि उदेहिआ य रोहणिआ । तणहार पत्तहारा, कट्ठहारा य उकलिआ ।। ६६ ।। तणबिंग फलबिंग, मालुअ या पत्तर्बिटग गोमहीया । तह ईदगोवा इंद- काइआ हत्थिसोंडा य ॥ ६७ ॥
અ—કુ છુ, કીડી, ઉધઇ, રાહણીયા, તૃણાહારા, પત્રાહારા, કાકાહારા, ઉત્કલિકા, તૃણુખિંટકા, લિખેટકા, માલુકા, પતિછંટકા, ગામહીકા (કાનખજુરા), ઈંદ્રગાપ, ઈંદ્રકાઇકા અને હસ્તીશુંડા. આદિ તૈઇન્દ્રિયનાં પ્રકારેા છે. ૬૬-૬૭
૧. આ ગાથામાં સમ્યગ્દષ્ટિ કહ્યા છે તે ભવાંતરથી આવતા સાસ્વાદન સમકિતી જીવાને અપર્યાપ્તાવસ્થામાં તે દૃષ્ટિ હેાવાથી કહેલ છે, બે જ્ઞાન પણ તેની અપેક્ષાએ કથા છે.