________________
શ્રી લઘુપ્રવચનસારોદ્વાર
मोयाफलं पंडोली, घोसाडफलं च रुक्खगुदाइ । तप्पडिबद्धं जं नो, हवइ तं कप्पमचितं ॥ ९९ ॥ [ मोचाफलं पटोलीघोषातफलं च वृक्षगुन्दरादि । तत्प्रतिबद्धं यत् नो भवति तत् कल्प्यमचितं ॥ ९९ ॥ ]
२७७
भोयाइन (हवीज ), पौंडोजी ( लघुद्राक्षा ), धोसार इ' भने वृक्षनो गुहर કે જે તપ્રતિબદ્ધ ન હેાય તે કલ્પ્ય અને અચિત્ત સમજવા. ૯૯.
ઉપવાસના ત્રણ પ્રકાર.
उकिट्ट - जहन्न - मज्झिमभे एहिं होइ तिविहमभत्तट्ठे | चउहार - सचित्तपरिच्चाएणुकिभेण ॥ १०० ॥ तिविहारेण जहने, मज्झिमए कयसचित्तवावारो । तत्थाणाहारखत्थू, कप्पइ सव्वा वि रयणीए ॥ १०१ ॥ [ उत्कृष्ट-जघन्य-मध्यमभेदैर्भवति त्रिविधमभक्तार्थम् । चतुर्धाहार-सचित्तपरित्यागेनोत्कृष्टभेदेन ॥ १०० ॥ त्रिविधाहारेण जघन्यं मध्यमके कृतसच्चित्तव्यापारः । तत्रानाहारवस्तूनि कल्पन्ते सर्वाण्यपि रजन्याम् ॥ १०१ ॥ ]
અભક્તા ( ઉપવાસ) ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ-એમ ત્રણ પ્રકારે હાય છે. તેમાં ચાવિહાર અને સચિત્તના ત્યાગવાળા ઉત્કૃષ્ટ જાણવા, ત્રિવિહારવાળા જઘન્ય જાણવા અને ચિત્તના ઉપયાગ કરનારા મધ્યમ જાણવા. (અહીં ખાદ્યઉપભાગ સમજવા. પણ પાન ન સમજવું.) તે ત્રણે પ્રકારના અભક્તામાં રાત્રિએ અનાહારી સવ वस्तु ये छे. १००-१०१.
આય'મિલના ત્રણ પ્રકાર.
आयंबिलमवि तिविहं, उक्किदु - जहन्न - मज्झिमभेएहिं । निष्णे जं वियलं पू ( सू ) वाई पकप्पए तत्थ ॥ १०२ ॥ [ आचाम्लमपि त्रिविधमुत्कृष्ट - जघन्य - मध्यमभेदैः । निःस्नेहं यद्विदलं अपू ( सू ) पादि च प्रकल्पते तत्र ॥ १०२ ॥ ] આયંબિલ પણ ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્યમ—એમ ત્રણ પ્રકારે કહ્યું છે, તેમાં નિઃસ્નેહ
( भांथी तेस न नाणे तेवु ) द्विहण धान्य, रोटसी (हाज ) विगेरे ये छे. १०२.
१. बीसोड (घासांडिया टीअरांनी वेस . )