________________
२७६
પ્રકરણ રત્નાવલી १, २स, आय मने पर्यायना ३२२वायु पाए निश्चये ४२री प्रासु४ (अथित्त) થાય છે. તેમજ સાકર, ગોળ અને ખાંડ વિગેરે વસ્તુ વિશેષે કરી પરિણામ પમાડેલું પાણી પણ પ્રાસુક થાય છે. ૯૪.
गो-एलग-महिसीणं, खीरं पण-अड-दसदिणाणुवरि सुद्धं । तिदिणाणुवरि बलद्धी, नवप्पसूयाण एमेव ॥ ९५ ॥ [गवेडका-महिषीणां क्षीरं पश्चाष्टदशदिनानामुपरि शुद्धम् ।
त्रिदिनानामुपरि बलद्धी नवप्रसूतानामेवमेव ॥ ९५ ॥] . ગાય, બકરી અને ભેંસનું દૂધ (તેના પ્રસવ પછી) પાંચ, આઠ અને દશ દિવસ પછી શુદ્ધ સમજવું. એ જ પ્રમાણે નવપ્રસૂતાની બલદ્ધી (બળી) ત્રણ દિવસ પછી शुद्ध समवी. ८५.
चउपहरोवरि जायं, दहि सुद्धं हवइ कप्पणिज्जं च । तक्करजुयखीरेयी. बीयदिणे होइ सा कप्पा ॥ ९६ ॥ [ चतुष्प्रहरोपरि जातं. दधि शुद्धं भवति कल्पनीयं च ।
तक्रयुता क्षरेयी हितीयदिने भवति सा कल्प्या ॥ ९६ ॥ (દૂધ મેળવ્યા પછી) ચાર પહોર ઉપરાંત થયેલું દહીં શુદ્ધ અને કલ્પનીય થાય છે અને તક્રિયુક્ત ક્ષીર (દૂધપાક તથા ખીર) બીજે દિવસે કલ્પ છે. ૯૬.
निण्णीरं तिलमिस्सं. संधाणं तह वियरियफलाणं । अचित्तभोइणो पुण, कप्पइ तक्करमणु(बु)ग्गलियं ॥ ९७ ॥ [निर तैल मिश्रं सन्धान तथा विदारितफलानाम् ।
अचित्तभोजिनः पुनः कल्पते तक्रमनु(मप्युद्गलितं ॥९७॥] પાણી વિનાનું અને તેલથી મિશ્ર અથાણું તથા વિદ્યારિત (કાપેલા) ફળ અને ગળેલી છાશ અચિત્તજીને પણ કપે છે. ૯૭.
निच्छल्लि-निब्बीयं, फलमामगमामुहुत्तारिकयं । विदलं तकरमिस्सं, न कप्पमुसणीकएण विणा ॥ ९८ ॥ [निस्त्वग्निौज फलमामकमामुहूर्तोपरिकृतं ।
विदलं तक्रमिश्रं न कल्प्यमुष्णीकृतेन विना ॥ ९८ ॥] છાલ વિનાનું અને બીજા વિનાનું કાચું ફળ (શસ્ત્ર પરિણત) એક મુહૂર્ત પછી . કહ્યું છે, અને છાશ વિગેરે ઉષ્ણ ક્ય-વિનાનું હોય તે તેમાં મેળવેલું વિદળ (સ્નેહવિનાનું કઠોળ) કલ્પે નહીં. ૯૮.