SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી रविकंतरयणनिस्सिअ पमुद्दा पज्जत तह अपज्जता । पज्जत्तगनिस्साए वक्कमंति असंख अपज्जत्ता ॥ ४९ ॥ અ—ખાદર તેઉકાય જીવા જિનેશ્વરે અનેક પ્રકારના કહ્યા છે. અંગારા, અલાત, .(ઉંબાડીયાનુ) સુમુ`ર, અચિજવાલા, ઉલ્કા, વિદ્યુત, શુદ્ધ અગ્નિ, વજાના અગ્નિ, નિર્ધાત (પ્રહાર)થી અને સંઘષ ણુથી (કાષ્ઠાદિ ઘસાવાથી) ઉઠેલા અગ્નિ અને સૂર્ય કાંત રત્નથી ઉપજેલા એવા અગ્નિના અનેક ભેદ છે. તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પ્રકારના છે. અને પર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. ૪૭-૪૮-૪૯. सुहुमग्गि समा णवरं, अंतमुहुत्तं ठिई जहणेणं । उक्को तिणि दिणा, बायरपुढविव्व आहारो ॥ ५० ॥ અ—ખીજા દ્વારા સૂક્ષ્મ અગ્નિકાય પ્રમાણે છે, એટલુ' વિશેષ કે તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટ ત્રણ દિવસની છે. ખાદર પૃથ્વીકાય પ્રમાણે આહાર છ દિશાના હાય છે. ૧૦. સૂક્ષ્મ વાયુકાય : वाकाइ सुहुमा, जह तेउ नवरि तेर्सि संठाण । होइ पडागागार, अह बायरवाउकायजिआ ।। ५१ ॥ અથ—સૂક્ષ્મ વાયુકાય પણ તેઉકાય પ્રમાણે જ છે, પરતુ તેનુ' સંસ્થાન પતાકાને આકારે છે. હવે ખાદર વાયુકાય સંબંધી કહે છે. ૫૧. માદર વાયુકાય ઃ જ पाईलाई दस दिसि, वायां उब्भामगा उ उक्कलिआ । મંદહિત્રનુંનવાણ, સંવરૢ શૈક્ષવાદ્ ગ । ૧૨ । घणतणुवाए सुद्धे, पज्जताई अ होइ पुब्बं व । ओरालिअ वेउब्विअ - तेजस कम्मणतणू चउरो ॥ ५३ ॥ અ—પૂર્વાદિ દસ દિશાના, ઉદ્ઘામક, ઉત્કલિક, મંડળીક, ગુંજાવાત, સંવત - વાયુ, ઝંઝાવાત, ઘનવાત, તનુવાત તેમ જ શુદ્ધવાત આદિ વાયુકાયના ભેદે છે. તે પર્યાસા વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે છે. તેને શરીર આહારિક, વૈક્રિય, તેજસ અને કાર્પણ એ ચાર હાય છે. પર-૫૩. च वेव्वि वेअण, कसाय मरणंतिया समुग्धाया । वाससहस्सा तिन्नि अ, ठिई जहन्ना य अंतमुहू ॥ ५४ ॥ અથ—તેને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક એમ ચાર સમુદ્દાત હોય છે. તેની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની અને જઘન્ય અંતર્મુહૂત્ત'ની છે. ૫૪. ૐ
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy