________________
શ્રી લઘુપ્રવચનસારાદ્ધાર
૨૫૭
चउदसपुव्विसु जिणकप्पिएस पढमम्मि चेत्र संघयणे । एयं वोच्छिष्णं चिय, पायं थेराण मो विसयं
( खलु, थेरावि तया करेसी य ॥ आव० नि० गा० १५७३) ॥ १४ ॥ [ चतुर्दशपूर्विषु जिनकल्पिकेषु प्रथमस्मिन्नेव संहनने ।
एतद्द्व्युच्छिन्नं खलु, स्थविरा अपि तदाऽकार्षुः ॥ १४ ॥ ]
આ નિયંત્રિત તપ ચાદપૂર્વી, જિનકલ્પી અને પ્રથમ સંઘયણવાળાને માટે છે, તેથી ચાદપૂર્વી વિગેરેના વ્યવચ્છેદ થતાં તે તપ પણ વ્યવચ્છિન્ન થયા છે. આ તપ સ્થવિરેશ પણ ગાઢપૂર્વીના કાળમાં કરતા હતા. ૧૪.
चउचत्ता आगारा, तेहिं जुयं जं तमित्थं सागारं । आगारविरहियं पुण, भणियमणागारयं नाम || १५ | [ चतुश्चत्वारिंशदाकारास्तैर्युतं यत्तदत्र साकारम् । आकारविरहितं पुन - भणितमनाकारकं नाम ||१५|| ]
કુલ ચુમ્માલીશ આગારો છે. તેવા આગારવાળા જે તપ, તે સાગારતપ કહેવાય છે અને એવા આગાર રહિત જે તપ હોય, તે અણુાગાર તપ કહેવાય છે. ૧૫.
चयाला आगारा, पुरिमड्ढे सत्तेव छच्च उदगम्मि | एगो य चोलपट्टे, विगईए हुति चत्तारि । सोलस काउस्सग्गे, छच्चेव ं य दंसणम्मि चत्तारि । एगासम्म भणिया, अववायपरहिं आगारा ॥ १७ ॥ [चतुश्चत्वारिशदाकाराः, पूर्वार्धे सप्तैव षडुदके । एकश्च चोलपट्टे, विकृतौ भवन्ति चत्वारः ॥ १६ ॥
डश कायोत्सर्गे, षडेव च (सम्यग् ) दर्शने चत्वारः । एकाशने भणिता, अपवादपदैराकाराः ॥ १७ ॥
33
ચુમ્માલીશ આગારમાંથી પુરિમઠ્ઠમાં સાત, પાણુસ્સના છે, ચેાળપટ્ટામાં એક અને વિગયમાં ચાર આગાર હાય છે. ૧૬ (પુરિમટ્ઠમાં અન્ન॰ સહ॰ પ૭૦ દસા॰ સાહુ॰ સવ્વ૰ એ સાત. લેવ॰ લેવ॰ અચ્છ॰ મહુ॰ સસિન્થ૰ અસિન્થ એ છ પાણુમ્સના, લેવા ગિહ ઉષ્મ૰ પહુચ્ચ॰ એ ચાર વિગયના )
મહ
સાળ આગાર કાઉસ્સગના, સમક્તિમાં છ આગાર અને એકાસણામાં ચાર આગાર્—એ પ્રમાણે અપવાદ પદે ૪૪ આગારા કહ્યા છે. ૧૭.