________________
૨૫૮
પ્રકરણ રત્નાવલી | (સોળમી ગાથામાં કહેલ ૭-૬-૧ને ૪ અને સત્તરમી ગાથામાં કહેલ ૧૬-૬-૪ એમ કુલ ૪૪ આગાર કહેલા છે.૧)
महत्तरयागाराइ-आगारेहिं जुयं तु सागारं ।।
f િઘરવાળે, કમ-સે-પ રિક્ષા ૨૮ના [ महत्तरकाकाराद्याकारयुतं तु साकारम् ।
અરવિત્રત્યાઘાને, વા-સહ-દિમ જાત ૨૮] જે તપ મહત્તરાગારેણું વિગેરે આગાર સહિત કરવામાં આવે તે તપ સાગર કહેવાય છે, તથા કેઈક પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં અને સહસાગારેણું એ બે આગાર પણ કરાવે. ૧૮.
दुभिक्ख वित्ति-कंतार-गाढरोगाइए वि जं कुजा । संलेहणपमुहेहिं, तमणागारं जिणेहिं मयं ॥१९॥ [दुर्भिक्षवृत्तिकान्तारगाढरोगादिकेऽपि यत्कुर्यात् ।
संलेखनप्रमुखैस्तदनाकारं जिनमतम् ॥१९॥] દુભિક્ષ, વૃત્તિ અને કાંતાર તેમજ ગાઢ રોગાદિ પ્રસંગે જે લેખણ આદિથી પચ્ચખાણ કરવામાં આવે તે જિનેશ્વરેએ નિરાગાર પચ્ચકખાણ કહેલ છે.
| (અહીં દુર્મિક્ષ એટલે દુકાળ જેમાં ભિક્ષા પણ મળતી ન હોય તે, વૃત્તિ એટલે આજીવિકા ચાલે તેમ ન હોય તે અને કાંતાર–અટવીમાં પડ્યો હોય એટલે જ્યાં ફાસુક આહાર મળી શકે તેવું ન હોય તે પ્રસંગ સમજે.) ૧૯
दत्ती-कवल-घरोवहि-पेडाइभिक्खदव्वजोगेहिं । વો મારિચાયં, જો પરિમાણને લારા , [दत्तिकवलगृहोपधि-पेटादिभिक्षाद्रव्ययोगैः ।
યો, મરિયા, પતિ પરિમા જીતતા રબા]. જે દત્તી, કવળ, ઘર, ઉપધિ, પેટા (ગોચરીની વીથિને ભેદ) વિગેરે, ભિક્ષા, દ્રવ્ય અને યોગ વિગેરેથી પ્રમાણ કરાયેલું હોય અને (અસંસૃષ્ટાદિ ભેદ) જેમાં તેથી વધારાના ભક્તાદિનો ત્યાગ કરવામાં આવે તે પરિમાણકૃત પચ્ચકખાણ કહેવાય છે.
૧. અન્નત્ય સસિએણે વિગેરે બાર અને એવું આદિ શબ્દથી ચાર એમ કાઉસ્સગના સોળ આગાર સમજવા. અને સમકિતના રાજ્યાભિઆગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિમેણું. ગુરુનિગહેણ ને વિત્તિકંતારેણું-એ છ આગાર સમજવા. એકાસણુમાં સાગારિઆગારેણં, આઉંટણપસારણેણં, ગુરુઅભૂઠ્ઠાણેણં અને પારિઠ્ઠાવણિયાગારેણં-એ ચાર અંગારો પ્રથમ આવેલા આગાર ” ઉપરાંત સમજવા,