________________
૨૫૪
પ્રકરણ રત્નાવલી
અર્થ –અહીં પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચવિહાર એમ ત્રણ પ્રકારનું કહ્યું છે, અભિગ્રહ પચ્ચફખાણ અનેક પ્રકારનું હોય છે, પરંતુ તે નિત્ય ઐવિહારનું જ डाय छे. २.
दव्वओ खित्तओ चेव, कालओ भावओ तहा । पच्चक्खाणं चउहा, णायव्यं निउणबुद्धीहि ॥ ३ ॥ [द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा ।
प्रत्याख्यानं चतुर्धा, ज्ञातव्यं निपुणबुद्धिभिः ॥ ३ ॥ અભિગ્રહ પચ્ચકખાણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે નિપુણ सुद्धिवा वियक्षपुरुषामे M. 3.
जं जं दव्वं वत्थु-मुहिस्साणेगदबओ होइ । खेत्तओ समयखित्तं, भावेणाहागहियभंग ॥ ४ ॥ [ यद्यद्रव्यं वस्तृदृिश्यानेकद्रव्यतो भवति ।
क्षेत्रतः समयक्षेत्र, भावेन यथागृहितभङ्गम् ॥ ४ ॥] જે જે દ્રવ્યને ઉદ્દેશીને કરાતું પચ્ચખાણ, અનેક પ્રકારના દ્રવ્યને ઉદ્દેશીને કરવામાં આવે તે દ્રવ્યથી અભિગ્રહ પચ્ચકખાણ કહેવાય છે. સમયક્ષેત્રમાં-અઢીદ્વીપમાં
જે કરાય તે ક્ષેત્રથી પચ્ચક્ખાણ કહેવાય છે અને યથાગૃહિત વડે કરેલું પચ્ચખાણ त था ४२वाय छे.' ४.
अद्धाओ पुण दसहा, भावपमाणेहिं वण्णियं समए । अइया १ णागय २ कोडी-सहियं ३ सागार ४ मनियढें ॥५॥ परिमाणं ६ विगइगयं ७, संकेयं ८ निरवसेस ९ अद्धा १० य । अडभेयं सविसेसं, संकेयं अट्ठहा होइ ॥ ६ ॥ [ अद्धातः पुनर्दशधा, भावप्रमाणैर्वणितं समये । अतीतं १ अनागतं २ कोटीसहितं ३ साकारं४ अनियंत्रितं ५ ॥५॥ परिमाणं ६ विकृतिगतं ७, संकेतं ८ निरवशेष ९ अद्धा १० च ।
अष्टमेदं सविशेषं, संकेतमष्टधा भवति ॥ ६ ॥ ૧. અહીં દ્રવ્યભાવ સબંધી ચતુભગી આ પ્રમાણે -૧ દ્રવ્યથી ને ભાવથી સુશ્રાવકને અને મુનિને, ૨ દ્રવ્યથી ખરું પણ ભાવથી નહીં અભવ્યાદિને, ૩ ભાવથી ખરું પણ દ્રવ્યથી નહીં. અવિરતિ--- સમતિદષ્ટિ, વિઝપાક્ષિક વિગેરેને. ૪ દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં નાસ્તિકાદિ, મિથ્યાદષ્ટિ, કુલિંગી વિગેરેને સમજવું.