SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રકરણ રત્નાવલી . ૧૨ ભાવ. ઔદયિકભાવ પૂર્વોક્ત ૪ માંથી સંજવલન લેભ વિના-૩ ભાવ. પરિણ મિકભાવ-૨ ભાવ. ૧૨ ક્ષીણમેહ, ગુણસ્થાનકે, ૧૯ ભાવ ઉપશમભાવ,-૨ ભાવ ન હોય. ક્ષાયિકભાગ-૧ સમ્યકત્વ, ૧ ચારિત્ર, ૨ ભાવ. ક્ષયે પશમભાવ-પૂર્વોક્ત-૧૨ ઔદયિક ભાવ-૩ પૂર્વોક્ત. પરિણામિકભાવ-ર ભાવ. ૧૩ સયોગી ગુણસ્થાનકે-૧૩ ભાવ ક્ષાપશમિકભાવ-ન હોય. ક્ષાયિકભાવ-દાનાદિ પાંચ લબ્ધિ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકૃત્વ અને ચારિત્ર-૯ ભાવ ઔદ વિકભાવ-૩ ભાવ–પારિણમિકભાવ-૧ જીવત્વ, ૧૪ અગિ ગુણસ્થાનકે ૧૨ ભાવ-ક્ષાયિકભાવ- ભાવ, પૂર્વોક્ત–ઔદયિકભાવ-શુક્લલેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ-ર ભાવ, પરિણામિક ભાવ-૧ જીવત્વ. सिरि आणंदविमलसरि, सुसिस्सेण विजयविमलेण । . સિદ્ધિ પામે ભાવો પુષ્યથાગો / રૂ૦ છે અર્થ: શ્રી આનંદવિમલસૂરિના સુશિષ્ય વિજયવિમલ મહારાજે, રમ્ય એવા પૂર્વ ગ્રંથમાંથી ઉરીને આ ભાવપ્રકરણ લખ્યું છે. गुणनयन रसेन्दु मिते ( १६२३) वर्षे पौषे च कृष्णपञ्चम्याम् । . अवचूर्णिः प्रकटार्था विहितेयं विजय विमलेन ॥ १ ॥ અર્થ: ગુણ-ત્રણ, નયન-બે, રસ-૭, ઇંદુ એક એટલે ૧૬૨૩ વર્ષે પોષ વદ પાંચમના દિવસે આ ભાવ પ્રકરણની અવચૂર્ણિ પ્રકટ અર્થવાળી શ્રી વિજયવિમલ મહારાજે લખી છે. વિવિમલ વિરચિત ભાવપ્રકરણ સંપૂર્ણ
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy