SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવે પ્રકરણ ૨૫૧. ૨ સાસ્વાદન ગુણસ્થાનકે-૩ર ભાવ-મિથ્યાત્વ વિના ઔદયિકભાવના-૨૦, ક્ષાપશમિક ભાવ-૧૦ પરિણામિકના અભવ્યત્વ વિના-૨ ૩ મિશ્રગુણસ્થાનકે-૩૩ ભાવ-અજ્ઞાન વિના ઔદયિકભાવના-૧૯ ભેદ. ક્ષાપશમિક ભાવે પૂર્વના દશ તથા મિશ્રસમકિત અને અવધિદર્શન સહિત ૧૨ ભેદ તેમાં અજ્ઞાન મિશ્રિત જ્ઞાન-૩ સમજવા. પરિણામિકભાવ-૨ ભેદ. ૪ અવિરતિ ગુણસ્થાનકે-૩૫ભાવ-ઉપશમભાવનું સમ્યકત્વ-૧,ક્ષાયિકભાવનું સમ્યકત્વ-૧, ક્ષાપશમિક ભાવના-૩ જ્ઞાન, ૩ દર્શન, પ લબ્ધિ અને સમ્યકત્વ એ ૧૨ ભેદ. ઔદયિકભાવના-પૂર્વોક્ત ૧૯ ભેદ પારિણામિકભાવ-૨. ૫ દેશવિરતિ ગુણસ્થાનક ૩૪ ભાવ–ઉપશમભાવ ૧ સમ્યકત્વ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ. ક્ષાપશમિકભાવ પૂર્વોક્ત ૧૨ + ૧ દેશવિરતિ=૧૩, ઓદયિકમાવ–નરકગતિ અને દેવગતિ વિના-૧૭, પરિણામિકભાવ–૨. ૬ પ્રમત્તસંયત ગુણસ્થાનકે-૩૩ભાવ ઉપશમભાવ-૧ સમ્યકત્વ, ક્ષાયિકભાવ-૧ સભ્યત્વ, ક્ષાપશમિકભાવ-પૂર્વના ૧૩ મા દેશવિરતિ રહિત અને સર્વવિરતિ સહિત તથા મનઃ પર્યવજ્ઞાન સહિત ૧૪, ઔદયિકભાવ-પૂર્વના ૧૭ માંથી તિર્યંચગતિ અને અસંયમ વિના-૧૫ ભાવ, પરિણામિકભાવ-૨ ભાવ. ૭ અપ્રમત્તસંયતગુણસ્થાનકે ૩૦ ભાવ ઉપશમભાવ-૧ સભ્યત્વ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવ-પૂર્વોક્ત ૧૪, ઔદયિકભાવ-પૂર્વના ૧૫ માંથી પ્રથમ ત્રણ લેશ્યા વિના-૧૨ ભાવ, પરિણામિકભાવ-૨ ભાવ. ૮ અપૂર્વકરણ ગુણસ્થાનકે-ર૭ ભાવ ઉપશમભાવ ૧ સમ્યક્ત્વ, ક્ષાયિકભાવ-૧, સમ્યકત્વ. ક્ષાપશમિકભાવ પૂર્વના ૧૪ માંથી ક્ષપશમ સમ્યહવ વિના-૧૩ ભાવ. ઔદયિકભાવ પૂર્વના ૧૨ માંથી તેજે અને પદ્યલેશ્યા વિના-૧૦ ભાવ. પારિણમિકભાવ-૨ ભાવ. ૯ અનિવૃત્તિ-બાદર-સંપાય ગુણસ્થાનકે ૨૮ ભાવ ઉપશમભાવ-૧ સમ્યકત્વ-૧ ચારિત્ર ૨ ભાવ, ક્ષાયિકભાવ-૧ સમ્યકત્વ, ક્ષોપશમભાવ-પૂર્વોક્ત ૧૩ ભાવ, ઔદયિકભાવ -પૂર્વોક્ત ૧૦ ભાવ, પરિણામિકભાવ–૨ ભાવ. ૧૦ સૂકમપરાય ગુણસ્થાનકે-રર ભાવ. ઉપશમભાવ-સમ્યક્ત્વ-ચારિત્ર-૨ ભાવ, ક્ષાયિક ભાવ –૧ સભ્યત્વ, ક્ષમશભાવ-પૂર્વોક્ત ૧૩ ભાવ, ઔદ્રયિકભાવ-અસિદ્ધત્વ, ફલ લેશ્યા, સંજવલન લેભ, મનુષ્યગતિ-૪ ભાવ પારિણમિકભાવ-ર ભાવ. ૧૧ ઉપશાંતમહ ગુણસ્થાનકે-ર૦ ભાવ. ઉપશમભાવ-સમ્યક્ત્વ-ચારિત્ર ૨ ભાવ ક્ષાયિક ભાવ-૧ સમ્યહત્વ, ક્ષયે પશમભાવ-પૂર્વોક્ત ૧૩ માંથી ક્ષાપશમિક ચારિત્ર વિના
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy