SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ શ્રી ભાવ પ્રકરણ ગુણસ્થાનકમાં ઔશમિક ભાવના ભેદ तुरिआओ उवसंतं, उवसमसम्म भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च, खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥ અથ:–૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી ઉત્તમ એવું ઉપશમસમતિ હોય અને ૯-૧૦-૧૧ ગુણસ્થાનકે મનુષ્યને ઉપશમચારિત્ર પણ હોય. ભાવાર્થ-૧૪ ગુણસ્થાનકે ઔપશમિકભાવના ભેદ:– ૧-૨-૩ ગુણસ્થાનકે ઔપશમિકભાવ ન હોય. ૪ થી ૮ ગુણસ્થાનકે ઔપશમિકસમ્યકત્વ રૂપ એક ઔપથમિકભાવ હોય. ૯-૧૦-૧૧ ગુણસ્થાનકે ઉપશમસમકિત અને ઉપશમચારિત્રરૂપ બે ઔપશમિકભાવ - મનુષ્યને હોય. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે ઉપશમભાવ ન હોય. ગુણસ્થાનકમાં ક્ષાયિકભાવના ઉત્તરભેદ – खाइगसंमत्तं पुण, तुरिआइगुणट्ठगे सुए भणियं । - ચીને રવારH, રવીનર ૨ નિr | ૨૪ | અર્થ:– ક્ષાયિકસમક્તિ ૪ થી ૧૧ (આઠ ગુણસ્થાનકે) ગુણસ્થાનક સુધી સૂત્રમાં કહ્યું છે તથા ક્ષીણમેહ ગુણસ્થાનકે ક્ષાયિકસમકિત તથા ક્ષાયિચારિત્ર જિનેશ્વરે કહ્યું છે. दाणाईलद्धिपणगं, केवलजुअलं समत्त तह चरणं । खाइगभेआ एए, सजोगिचरमे य गुणठाणे ॥ २५ ॥ , અથ–સગી તથા અગી ગુણસ્થાનકે દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન અને કેવળદર્શન, ક્ષાયિકસમકિત તથા ક્ષાયિકચારિત્ર એ નવ ક્ષાયિકભાવના ભેદ હોય. ૧૪ ગુણસ્થાનકમાં ક્ષાયિકભાવના ભેદ:– ૧–૨-૩ ગુણસ્થાનકે-ક્ષાયિકભાવ ન હોય ૪ થી ૧૧ ગુણસ્થાનકે-ક્ષાયિકભાવનું સમ્યકત્વ જ હોય - ૧૨ ગુણસ્થાનકે–ક્ષાયિકસમક્તિ અને ક્ષાચિકચારિત્ર એ બે ભાવ હોય, ૧૩-૧૪ ગુણસ્થાનકે–દાનાદિ પાંચ લબ્ધિ, કેવળજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિકસમક્તિ અને ક્ષાયિકચારિત્ર એ નવ ક્ષાયિકભાવ હોય છે. ગુણસ્થાનકમાં પારિણુમિકભાવના ભેદ - जीवत्तमभव्वत्त, भव्यत्तं आइमे अ गुणठाणे । સાસણા કા જીd, મવવના તો મેરા ૨૬.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy