________________
૨૪૮
પ્રકરણ રત્નાવલી: ભાવાર્થ : ૧૪ ગુણસ્થાનકમાં ઔદયિકભાવો :૧ મિથ્યાત્વગુણસ્થાનક ઉપર જણાવ્યા મુજબ ૨૧ ભાવો હેય. ૨ સાસ્વાદનગુણસ્થાનકઃ મિથ્યાત્વ વિના ૨૦ ભાવ.
કારણુઃ મિથ્યાત્વને ઉદય પ્રથમ ગુણસ્થાનકે જ હોય પછી ન હોય. ૩ મિશ્ર ગુણસ્થાનક | અજ્ઞાન વિના ૧૯ ભાવ હોય. ૪ અવિરતિગુણસ્થાનક | તે આ પ્રમાણે
૧ અસિદ્ધત્વ, ૬ વેશ્યા, ૧ અસંયમ, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ. ૫ દેશવિરતિ ગુણસ્થાનકઃ નરકગતિ અને દેવગતિ વિના ૧૭ ભાવ હેય.
કારણુઃ નરકગતિ અને દેવગતિમાં ૧ થી ૪ ગુણસ્થાનક જ હોય છે. ૬ પ્રમત્તસયતગુણસ્થાનક તિર્યંચગતિ અને અસંયમ વિના ૧૫ ભાવ હોય.
કારણુઃ તિર્યંચગતિમાં પાંચ ગુણસ્થાનક જ હોય તથા છઠે સંયમ હોવાથી અસંયમ ન હોય. તેથી ૧ અસિદ્ધત્વ. ૬ લેશ્યા, ૪ કષાય, ૧ મનુષ્યગતિ, ૩ વેદ એ ૧૫ ભાવ હેય. ૭. અપ્રમત્તસંવતગુણસ્થાનક -ત્રણ વેશ્યા વિના બાકીના ૧૨ ભાવ હેય.
તે આ પ્રમાણે -૧, અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ અને ત્રણ વેદ.
કારણુ-પ્રથમની ત્રણ લેશ્યાને ઉદય છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય. ૮. અપૂવકરણગુણસ્થાનક –
તેજલેશ્યા અને ૯. અનિવૃત્તિ બાદરસપરાયગુણ પલેશ્યા વિના બાકીના સ્થાનક
૧૦ ભાવ હોય. કારણ–આઠમા ગુણસ્થાનકથી શ્રેણિને પ્રારંભ થાય અને શ્રેણિ શુક્લેશ્યાએ
જ હોય. ૧૦ સમસપરાયગુણસ્થનાક–પ્રથમના ૩ કવાય તથા ત્રણ વેદ વિના બાકીના
૧ અસિદ્ધત્વ, શુકુલલેશ્યા, સંજવલનલભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક
ભાવ હોય. ૧૧. ઉપશાંતમૂહગુણસ્થાનક – | સંવલનલભ વિના ૧૨. ક્ષીણાહગુણસ્થાનક – , બાકીના અસિદ્ધત્વ, થલતેશ્યા, ૧૩. સોગિકેવલીગુણસ્થાનક–| તથા મનુષ્યગતિ એ ત્રણ ભાવ
હાય. ૧૪. અગિકેવલી ગુણસ્થાનક –અસિદ્ધત્વ, મનુષ્યગતિ એ બે ભાવ હોય, ન
કારણ –ત્યાં વેશ્યાને અભાવ છે.