________________
૨૪૭.
શ્રી ભાવ પ્રકરણ
ભાવા : -૮-૯-૧૦ મે ગુણઠાણે ૧૩ ભાવઃ --નત્રિક, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાનચતુષ્ક અને સર્વાંવરિત ( ક્ષાપશમભાવનું ચારિત્ર) ક્ષાપશમસમિતિ
ચેાથાથી સાતમા સુધીના ચાર ગુણઠાણે જ હાય.
૧૧-૧૨ મે ગુણહાણે ૧૨ ભાવઃ
પૂર્વોક્ત ૧૩ ભાવમાંથી ક્ષયાપશમચારિત્ર રહિત ૧૨ ભાવ હાય. ૧૩ મે તથા ૧૪મે ગુણઠાણે ક્ષચેાપશમભાવ જ નથી. ગુણસ્થાનકમાં યિભાવના ઉત્તરભેદ –
अन्नाणाऽसिद्धतं लेसाऽसंजम कषाय गइ वेया । मिच्छत्तं मिच्छत्ते, भेया उदयस्स इगवीसं ।। १७ ॥
અર્થ: ૧ અજ્ઞાન, ૧ અસિદ્ધત્વ, ૬ લેશ્યા, ૧ અસ`યમ, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, ૧ મિથ્યાત્વ, એ ઔયિકભાવના ૨૧ ભેદ મિથ્યાત્વગુણસ્થાનકે હાય છે. बियए मिच्छत्तविणा ते वीसं भेया भवंति उदयस्स ।
ત′′ તુણિ સનન, વિશુદ્ધત્રામેળ ગાયના ૫ ૮ ॥
અર્થ : ખીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ રહિત ઔદયિકભાવના વીશ ભેદ તથા ત્રીજે અને ચેાથે ગુણસ્થાનકે અજ્ઞાન વિના ઓગણીશ ભેદ જાણવા.
देसे सत्तर नारंग - गइ देवगण अभावओ हुंति 1
तिरिगइ असंजमाओ - उदए छछस्स न भवंति ॥ १९ ॥
અર્થ :-દેશવિરતિગુણસ્થાનકે નરકગતિ અને દેવગતિ વિના સત્તર ભાવ તથા પ્રમત્તગુણસ્થાનકે તિય``ચગતિ અને અસંયમના ઉદય ન હોવાથી પંદર ભાવ હાય. आइतिलेसाऽभावे, बारसभेया भवंति सत्तमए ।
તેઽપમ્હાડમાવે. અટ્ટમનવમે થ સમેયા ॥ ૨ ॥
અર્થ :-સાતમે ગુણસ્થાનકે પ્રથમની ત્રણ લેશ્યા રહિત ખાર ભેદો, તથા તેમાંથી તેજાલેશ્યા અને પદ્મલેશ્યા વિના આઠમે અને નવમે ગુણસ્થાનકે દશ ભેદ હાય. आइमकसायतियगं, वेयतिगविणा भवंति चत्तारि ।
સમે મિતિયને, હોમવા કુંત્તિ તિન્નેવ ॥ ૨ ॥ चरमगुणेऽसिद्धत्तं मणुआणगई तहा य उदयंमि ।
9
અર્થ: પ્રથમના ત્રણ કષાય અને ત્રણ વેદ વિના દશમે ગુણસ્થાનકે ચાર ભાવ ૧૧-૧૨-૧૩-એમ ત્રણ ગુણસ્થાનકે લેાભ વિના ત્રણ ભાવ તથા છેલ્લા ચૌદમા ગુણસ્થાનકે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ એ એ ઔદયિકભાવ હાય.