________________
૨૪૪
૭ મુ′ ગતિદ્વારઃ –
च विगह पण पण, खाइअ परिणाम हुंति सिद्धिए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥ १० ॥ અથ ચારે ગતિમાં પાંચ પાંચ ભાવ હાય છે. સિદ્ધગતિમાં ક્ષાયિકભાવ અને પારિણામિક એ એ ભાવા હાય છે.
ભાવાથઃ–નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં,
પાંચ ભાવે :–
૧. ઔપશમિકભાવે ઉપશમસમુક્તિ. ૨. ક્ષાયિકભાવે ક્ષાયિકસમક્તિ.
૩. ક્ષાયે પશમિકભાવે ઈંદ્રિયા.
૪. ઔદિયભાવે નરકગત્યાદિ.
૫. પારિણામિકભાવે જીવત્વાદિ.
સિદ્ધિગતિમાં ભાવા -પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પારિામિક એ જ ભાવ હાય છે.
કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે. જીવત્વ પારિણામિકભાવે.
પ્રકરણ રત્નાવલી
ગુણસ્થાને વર્તતા જીવામાં ભાવા
--
मीसोदय परिणाम एएभावा भवन्ति पढमतिगे ।
अग्गे अह पण पण उवसम विणु हुंति खीणंमि ॥ ११ ॥
અર્થ : પહેલા ત્રણ ગુણસ્થાનકે મિશ્ર, ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવ, પછીના આઠે ગુણસ્થાનકે પાંચ ભાવ અને ક્ષીણમે હગુણુસ્થાનકે ઉપશમભાવ રહિત ચાર ભાવ હાય છે.
खइयोदयपरिणामा, तिनि य भावा भवन्ति चरमदुगे । एसि उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ।। १२ ।।
અથ :–ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક આ ત્રણ ભાવ છેલ્લા એ ગુણુઠાણું
હાય છે.
ભાવાથ :-ગુણસ્થાનકે ભાવેશ:
૧–૨–૩ મિથ્યાત્વગુણસ્થાનક, સાસ્વાદનગુણસ્થાનક અને મિશ્રગુણસ્થાનકે ૩ ભાવા ૧ મિશ્ર-ક્ષયે પશમભાવે ઇન્દ્રિયાદિ.
૨ ઔયિકભાવે ગત્યાદિ.
૩ પારિણામિકભાવે જીવાદિ,