________________
શ્રી ભાવ પ્રકરણ
૬. કમદ્વાર :—મેાહનીયકમ માં પાંચે ભાવ હોય છે.
૧. ઔપશમિકભાવઃ—મેહનીયક ની ભસ્મથી ઢંકાયેલ અગ્નિની જેમ અનુય અવસ્થા તે ઔપશમિકભાવ. અહીં સર્વોપશમ લેવા પણ દેશેાપશમ નહિ. દેશાપશમ સર્વ કર્મોમાં હાય છે.
૨. ક્ષયાપશમભાવ ઃ—માહનીયકમ ઉદયમાં આવ્યું તેના ક્ષયથી અને અનુદયના ઉપશમથી થયેલ ભાવ તે ક્ષયાપશમભાવ.
૩. ક્ષાયિકભાવ :—મેાહનીયકમના આત્યન્તિક એટલે ફરીથી બંધ ન થાય તેવા નાશ તે ક્ષાયિકભાવ.
૪. ઔદયિકભાવઃ—મેહનીયકમના ઉદય તે ઔયિકભાવ. સર્વે સંસારી જીવાને આઠે કર્મના ઉદ્દય હાય છે.
૫. પારિણામિકભાવ :—જીવપ્રદેશાની સાથે સંપૂર્ણ પણે એકમેક થવુંતે પારિણામિકભાવ, અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તથાપ્રકારે સક્રમાદરૂપે જે પરિણમન તે પારિણામિકભાવ.
આ પ્રમાણે મેહનીયકમ માં પાંચે ભાવ સમજવા.
રોષ ૭ કર્મીમાં ભાવ –
૨૪૩
नाणावरणे, विग्वे विणुवसम हुंति चत्तारि । याउनामगोए, उवसममीसेण रहिआओ ॥ ९॥
અર્થ :—દશનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હાય અને વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર કર્મમાં ઉપશમ અને મિશ્ર રહિત બાકીના ત્રણ ભાવ હાય.
ભાવાથ:—દેશનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હાય. આ કર્માના ઉપશમ થતા નથી માટે ઔયિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક એ ચાર ભાવ હાય.
તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના વિપાકેાયના વિષ્ણુભના અભાવ હાવાથી તેના ક્ષયાપશમના અસ’ભવ છે.
બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્રમાં ઔપશમિક અને મિશ્ર તે ક્ષાયેાપશમિક એ એ વિના બાકીના ક્ષાયિક, ઔયિક અને પારિામિક એ ત્રણ ભાવ હાય.
૪ — જ્ઞાના
ભાવ—
૪
દેશ
૪
વેદ૦
૩
માહ
મ
આયુ નામ ગાત્ર અત॰
૩
3
3
૪