________________
.
પ્રકરણ રત્નાવલી.
એનું એ પ્રમાણે જ સદા પરિણમન છે. કારણ કે ભવ્ય તે અભવ્ય ન થાય, અભવ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય. આ રીતે પાંચ ભાવના ઉત્તરભેદ ૫૩ જાણવા. ઔપમિક ક્ષાયિક ક્ષાયેાપશમિક
२
૯
૧૮
ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારામાં ઔપમિકાદિ ભાવાઃ
आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्वो । વષે પરિણામુલો, પંવિદ્યા કુંત્તિ મોમિ ॥ ૮॥
અ:—પ્રથમના ચાર દ્વારામાં પારિણામિક ભાવ જાણવા. સ્કંધમાં પારણામિક અને ઔયિકભાવ અને માહનીયક્રમમાં પાંચે ભાવ હાય.
२४२
ઔયિક
૨૧
પારિણામિક
ભાવાથ:—૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય અને ૪ કાળ એ ચાર દ્વારામાં એક પારિણામિકભાવ જ હાય.
કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અનાદિ કાળથી આર‘ભી જીવ અને પુદ્ગલાને અનુક્રમે ગતિમાં તથા સ્થિતિમાં ઉપષ્ટ...ભ આપવાના અને અવકાશ આપવાના પરિણામમાં પરિણત છે.
તથા કાળ પણ આવલિકાદે પિરણામમાં પિરણત હોવાથી અનાદિ પારિણામિકભાવમાં વવાપણું' છે.
પાંચમા સ્કન્ધદ્વારમાં એટલે પુદ્ગલસ્કધમાં પાણિામિક અને ઔયિક એ એ ભાવા હાય.
તેમાં યાદિ (બે પરમાણુના બનેલા વિગેરે) સ્ક'માં કાળ આશ્રયિ સાદિપણુ હાવાથી સાસ્ક્રિપારિણામિકભાવ જાણવા અને
મેરૂ વિગેરે જે સ્કન્ધા છે તે અનાદિકાળથી તે રૂપે પરિણમેલા હેાવાથી અનાદિ પારિણામિક ભાવ જાણવા.
તથા જે અનંત પરમાણુના ←ધા છે, જેને જીવ કરૂપે પરિમાવે છે, તેના ક રૂપે ઉદય હાવાથી તેવા સ્કધામાં ઔયિકભાવ પણ છે તે આવી રીતે
શરીરાદિ નામક ના ઉદયથી થયેલ ઔદારિકાદિ સ્કન્ધાના ઔદારિક શરીરપણે ઉદય તે ઔદિયભાવ જાણવા.
જે છૂટા પરમાણુઓ છે તેમાં જીવના ગ્રહણના અભાવ હોવાથી ઔયિકભાવ નથી, તેમાં ફક્ત પારિણામિકભાવ જ હોય છે.