SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવ પ્રકરણ ૨૩૯ વિસંગી ભાંગા ૧૧. પથમિક ક્ષાયિક ક્ષાપાશમિક. ૬. પશમિક ઔદયિક પરિણામિક. ૨. ઔપશમિક ક્ષાયિક ઔદયિક | ૭. ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક ૩. પથમિક ક્ષાયિક પરિણામિક. ૮. ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ૪. પશમિક ક્ષાપાશમિક ઔદયિક. | ૯. ક્ષાયિક ઔદયિક પારિણામિક. ૫. પથમિક ક્ષાપશમિક પરિણામિક. ૧૦. ક્ષાપશમિક દાયિક પરિણામિકા - ચતુઃસંગી ભાંગા ૧ ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક ૨. ઓપશમિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક. ૩ પશમિક ક્ષાયિક ઔદયિક પારિણામિક. ૪ પમિક ક્ષાપશમિક દયિક પરિણામિક. ૫ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક. - પંચરંગી ભાંગ ૧ ઓપશમિક, ક્ષયિક, ક્ષાપશમિક, ઔદયિક, પરિણામિક સંગને અભાવ હોવાથી એકમાં સન્નિપાત ન હોય.' જીવમાં સંભવતા છ સાન્નિપાતિક ભાગા –' ૧ ક્ષાયિક પરિણામિક ક્રિકસંગીસિદ્ધને. ૨ ક્ષાયિક ઔદયિક પારિણમિક ત્રિકસંયોગી-કેવલીને. - ૩ ક્ષાપશમિક ઔદયિક પારિણામિક ત્રિકસ ગીચારે ગતિમાં. ૪ પમિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ચતુસંગીચારે ગતિમાં. ૫ ક્ષાયિક ક્ષાપશમિક ઔદયિક પરિણામિક ચતુસિંગ-ચારે ગતિમાં, ૬ ઓપશમિક ક્ષાયિક-ક્ષાપશમિક ઔદયિક-પારિણામિક પંચરંગી-ક્ષાયિકસમક્તિી ઉપશ્રમશ્રેણિ માંડનાર મનુષ્યને આ પ્રમાણે છ સાન્નિપાતિક ભાંગા જીવમાં સંભવે. બાકીના વિશ ભાંગા જીવમાં સંભવે નહિ. અજીવને-પરિણામિક ઔદયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ. ભાવના ઉત્તરભેદ : केवलनाणं देसण, खइ सम्मं च चरणं दाणाई । नव खहालद्धीओ, उपसमिए सम्मचरणं च ॥ ५ ॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy