________________
૨૩૮
પ્રકરણ રત્નાવલી
ભાવા-૬ ભાવાની વ્યાખ્યા:-૧. ઔપશમિકભાવઃ-ઉદય બે પ્રકારે છે. ૧. રસાય અને ૨. પ્રદેશેાય. આ બંને પ્રકારના ઉદય જેમાં ન હોય તે ઔપશમિકભાવ. કાળઃ—સાદિસપ વસિત ૧ ભાંગા. આ ભાવ એ પ્રકારે છે. ૧. ઉપશમસમતિ, ૨. ઉપશમચારિત્ર,
૨. ક્ષાયિકભાવઃ——કના અત્યંત નાશ તે ક્ષય, તેનાથી થયેલ જે ભાવ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે.
કાળ–સાદિસ પર્યં વસિત અને સાદિઅપ વસિત–ર્ભાંગા.
૩. મિશ્રભાવ અથવા ક્ષાયેાપશમિકભાવઃ-ઉદયમાં આવેલાના ક્ષયથી તથા ઉચમાં નહીં આવેલાના ઉપશમથી થયેલ તે મિશ્રભાવ અથવા ક્ષાયેાપશમિકભાવ તેના અઢાર ભેદ છે.
કાળઃ–સાદિસપય વસિત, અનાસિપ વસિત અને અનાદિઅપ વસિત આ ત્રણ ભાંગા આ ભાવમાં હાય.
૪. ઔદયિકભાવ:– શુભાશુભ પ્રકૃતિએનું વિપાક ( ૨સ )થી અનુભવવું તે ઔયિકભાવ. તેના એકવીશ ભેદ છે.
કાળઃ–સાક્રિસ પર્યં વસિત, અનાદિસપવસિત અને અનાદિઅપ વસિત કુલ ૩ ભાંગા. ૫. પારિણામિકભાવઃ– ૯ ભાવ – જીવ અને અજીવને સ્વસ્વરૂપના અનુભવ થવા તે પારિણામિકભાવ અથવા પાતપાતાની અવસ્થામાં રહેવું તે પારિણામિકભાવ. ઢાળ:-સાદિસપ વસિત, અનાસિપ વસિત અને અનાદિઅપ વસિત. ૩ ભાંગા. ૬. સાન્નિપાતિકભાવ ઃ–પૂર્વ કહેલા ભાવાના—સંન્નિપાતથી–સયાગથી થયેલ તે સાન્નિપાતિભાવ. તેના ૨૬ ભેદ છે. તે આ રીતેઃ
દ્વિકસ ચાગી ૧૦, ત્રિકસ’ચેાગી ૧૦, ચતુઃસ યાગી પ, પંચસચેગી ૧ આ પ્રમાણે ૨૬ ભાંગા જાણવા.
દ્વિસયાગી ભાંગા
૧ ઔપશમિકક્ષાયિક
૨ . ઔપશમિક્ષાયેાપશમિક
૩ ઔપશમિઔદયિક ૪ ઔપશમિકપારિણામિક
૫ ક્ષાયિકક્ષાાપશમિક
૬ ક્ષાયિકઔદયિક
૭
ક્ષાયિકપારિણામિક
૮ ક્ષાયેાપશમિકઔદયિક
૯ ક્ષાાપશમિકપારિણામિક ૧૦ ઔદયિકપારિણામિક