________________
૨૩૬
પ્રકરણુ રત્નાવલી
૩. વેદનીયકમ :—જેનાથી સુખ-દુઃખના અનુભવ થાય તે વેદનીયા. ૪. મેાહનીય :—સદસદ્ વિવેકમાં ભૂલે અને જેથી જીવ માહ પામે તે માહનીયક .
૫. આયુષ્યકસ :—એક ગતિમાંથી ખીજી ગતિમાં લઇ જાય તે આયુષ્યકમ, ૬. નાસકમ :—ગતિ આદિ પર્યાય અનુભવવા તત્પર કરે તે નામક,
૭. ગાત્રકમ :—ઊંચ-નીચના ભેદ જેનાથી થાય તે ગાત્રકમ.
૮. અંતરાયકુ —દાનાદિ લબ્ધિઓના નાશ કરે તે અતરાયક.
૭. ગતિ —જેમાં ગમન કરાય તે ગતિ તેના પાંચ પ્રકારઃ ૧ નારકી, ૨ તિય ચ, ૩ મનુષ્ય, ૪ દેવ, ૫ સિદ્ધગતિ.
૮. જીવ ઃ—જે જીવ્યા, જીવે છે અને જીવશે તે જીવ. જે દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણને ધારણ કરે તે જીવ.
દ્રવ્યપ્રાણ ઃ—પાંચઇંદ્રિય, ત્રણ ખળ, શ્વાસેાવાસ અને આયુષ્ય. ભાવપ્રાણ ઃ—જ્ઞાન-દર્શન-ચારિત્રાદ્ધિ આત્માના ગુણેા.
દ્રવ્યપ્રાણુ અને ભાવપ્રાણુ ખંનેને ધારણ કરે તે સંસારીજીવ અને ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધજીવ.
અહીં ગુણસ્થાનવત્ જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. કારણકે અહીં ગુણસ્થાનક આશ્રયિને ભાવા કહેલા છે.
આ પ્રમાણે આ આઠ દ્વારામાં ઔપશમિકાદિભાવા અનુક્રમે કહેશે.
ચૌદ ગુણસ્થાનકાના નામઃ–
मिच्छे सासण मीसे, अविश्य देसे पमत्त अपमते ।
नि अनिअ हुम-वसम खिण सजोगि अजोगिगुणा ॥ ३ ॥ અર્થ :–મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંચત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ’પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણમાહ, સચેાગી અને અયેાગી–એ ૧૪ ગુણસ્થાનક જાણુવા.
ભાવાર્થ :-ગુણસ્થાનક–જ્ઞાન, દર્શીન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના, પ્રક, અપ્રકરૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણસ્થાનક.
તે અધ્યવસાય અસંખ્યાતા હૈાવાથી ગુણસ્થાનકના ભેદ પણ અસંખ્યાતા છે; પર`તુ સ્થૂલ-ષ્ટિથી ચૌદ ભેદ જાણવા.
૧. મિથ્યાત્વગુણસ્થાનક -જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, સત્યને અસત્ય અને અસત્યને સત્ય માને તે..