________________
શ્રી ભાવ પ્રકરણ
અધર્માસ્તિકાયના સ્કંધ ચૌઢરાજલેાકપ્રમાણ અને અસંખ્યાતપ્રદેશી છે. ૩. આકાશાસ્તિકાય :—આ એટલે મર્યાદાપૂર્વક સર્વ પદાર્થા જયાં પ્રકાશે એટલે સવે દ્રવ્યેા જ્યાં પોતાના સ્વભાવને પામે છેતે આકાશ, તેના પ્રદેશના સમુદાય તે આકાશાસ્તિકાય.
૨૩૫
સાકરને દૂધની જેમ જે જીવ અને પુદ્ગલને અવકાશ આપે તે આકાશાસ્તિકાય. આકાશાસ્તિકાયના સ્કંધ લેાકાલાક વ્યાપી, અનંતપ્રદેશી છે.
લાક-જેમાં છ એ દ્રવ્ય હોય તે લેાક અને તે ચૌદરાજ પ્રમાણ છે. તે સિવાયના અલાકાકાશ જાણવા.
૪. કાલઃ– “નંદાઃ ” કાળના બે પ્રકાર છે. (૧) વર્તનાલક્ષણ, (ર) સમયાવલિકાલક્ષણ,
વર્તનાલક્ષણ ઃ- દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયાજક તે વના. આ વના સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ (પર્યાય) વ્યાપી છે.
સમયાવલિકાલક્ષણ :- તે અઢીદ્વીપના દ્રવ્યાદિમાં છે, તેની બહાર નથી. તે કાળ જીનાને નવા કરે અને નવાને જુના કરે.
સમયઃ– સૂક્ષ્મમાં સૂક્ષ્મકાળ જે વર્તમાન મટી ભૂત કથારે થયા તથા ભવિષ્ય મટી વમાન કયારે થયા તે પણ જણાય નહિ તે સમય.
આંખ બંધ કરીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંખ્યાતા સમય થાય છે. અસંખ્યાતાસમય = ૧ આવલિકા.
તે
૫. કધઃ—(પુદ્ગલન્સ્ક ધ) પૂરણુ, ગલન અથવા ચય, પુદ્દગલ તેના બે અણુથી અનંતાઅણુ સુધીના બનેલા સ્કંધ કહેવાય છે.
ઉપચય ધર્મવાળા
૬. કમઃ—આ સમસ્ત ચૌઢરાજલેાક કવાથી નિર'તર ઠાંસીને ભરેલા છે.
તે કવાને મિથ્યાત્વાદિ સામાન્ય હેતુથી અથવા જ્ઞાન-જ્ઞાનીનું પ્રત્યેનીકપણુ ઈત્યાદિ વિશેષ હેતુથી ગ્રહણ કરીને જીવ આત્મપ્રદેશની સાથે ક્ષીર–નીરની જેમ અથવા અગ્નિ અને લેાહની જેમ સંબદ્ધ કરે તે ક
તે ક્રમ આઠ પ્રકારના છે.
૧. જ્ઞાનાવરણીયકમ :—જેનાથી વસ્તુ જણાય તે અથવા વિશેષ ગ્રહણાત્મક ખાધ તે જ્ઞાનં, તેને આવરનાર, ગ્રહણ કરેલી ક વ ાના વિશિષ્ટ પુદ્દગલ સમૂહ તે જ્ઞાનાવરણીયક .
ર. દશનાવરણીયકઃ—જેનાથી દેખાય તે અથવા સામાન્ય ગ્રહણાત્મક બધ તે દન. તેનું આચ્છાદન કરનાર જે કમ તે દશનાવરણીયક્રમ.