________________
૨૨૮
પ્રકરણ રત્નાવલી
દેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચવીને અમમ નામે બારમા તીથ કર થશે–એમ કહ્યું છે. (નરકમાંથી સીધા તીર્થકર થઈ શકતા નથી કારણ કે વચ્ચે કાળ વધારે છે તેથી ખીજા એ ભવ થવાની જરૂર છે.)
૧૩ નિષ્કષાય :-બળદેવના જીવ-તેરમા નિષ્કષાય નામના તીથંકર, વાસુપૂજ્ય જેવા થશે. તેમનુ' બહેાંતેર લાખ વર્ષનું આયુષ્ય, સીત્તેર ધનુષનું શરીર અને મહિષનું લાંછન જાણવું. (કૃષ્ણના મેાટા ભાઈ ખળભદ્ર કૃષ્ણના (અમમ તીથંકરના) તી'માં સિદ્ધિપદને પામવાના છે, તેથી આ તીથંકરના જીવ બળદેવ કહ્યા છે તે બીજા સમજવા.)
૧૪ નિષ્કુલાક :–રાહિણીના જીવ-નિપુલાક નામના ચૌદમા તીથંકર, શ્રેયાંસનાથ જેવા થશે. તેમનુ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય, ૮૦ ધનુષનુ શરીર અને ખડ્ડીનું
લાંછન જાણવું.
૧૫ નિમમ :-જેને ખત્રીશ પુત્ર થયા હતા તે સુલસાના જીવ-પદરમા નિમ નામના તી કર, શીતળનાથ જેવા થશે. તેમનું એક લાખપૂનુ આયુષ્ય, ૯૦ ધનુષનું... શરીર અને શ્રીવત્સનું લાંછન જાણવું,
૧૬ ચિત્રગુપ્ત:-જેણે પ્રભુને બીજોરાપાક વહેારાવ્યા હતા તે રેવતીના જીવ– સેાળમા ચિત્રગુપ્ત નામના તીર્થંકર, સુવિધિનાથ જેવા થશે. તેમનુ બે લાખ પૂર્વીનું આયુષ્ય, ૧૦૦ ધનુષનું શરીર અને મગરનું લાંછન જાવું.
૧૭ સમાધિ :-ગવાલિના જીવ-સત્તરમા સમાધિ નામના તીથંકર, ચંદ્રપ્રભુ જેવા થશે તેમનું દશલાખ પૂર્વાંનુ આયુષ્ય, ૧૫૦ ધનુષનુ શરીર અને ચ ંદ્રનું' લાંછન જાવું. ૧૮ સંવર ઃ-ગાગલના જીવ–અઢારમા સંવર નામના તીથ 'કર, સુપાર્શ્વનાથ જેવા થશે.તેમનું વીશ લાખ પૂર્વનું આયુષ્ય, ખસ્સાધનુષનું શરીર અને સ્વસ્તિકનું લાંછન જાવુ
૧૯ યશોધર :-દ્વીપાયનના જીવ–ઓગણીશમા યશેાધર નામના તીથંકર, પદ્મપ્રભ જેવા થશે. તેમનુ ત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય, અઢીસા ધનુષનુ શરીર અને પદ્મનું લાંછન જાણવું.
૨૦ વિજય ઃ–કણું ના જીવ-વીશમા વિજય નામના તીર્થંકર, સુમતિનાથ જેવા થશે. તેમનું ચાલીશલાખ પૂર્વનું આયુષ્ય, ત્રણસો ધનુષનુ શરીર અને ક્રૌંચનુ` લાંછન જાવું.
૨૧ મલઃ-નારદના જીવ-એકવીશમા મલ્લ નામના તીથ કર, અભિનંદન જેવા થશે. તેમનું પચાસલાખ પૂર્વાંનું આયુષ્ય, સાડાત્રણુસા ધનુષનું શરીર અને પિનું લાંછન જાણવું.
૨૨ દેવઃ–અંખડના જીવ-ખાવીશમા દેવ નામના તીથંકર, સભવનાથ જેવા થશે, તેમનુ સાંઈઠલાખ પૂર્વનું આયુષ્ય, ચારસા ધનુષનુ શરીર અને અશ્વનું લાંછન