________________
૨૨૪
પ્રકરણ રત્નાવલી.
तो खारग्गिस बिल विज्जुघणा सगदिणा पिहु कुपवणा । वरिसिय बहुरोगिजलं, कार्हिति समं गिरिथलाई ॥ ५५ ॥
=
અર્થઃ– ત્યારપછી ક્ષારરસવાળા જળના મેઘ, અગ્નિ જેવા જળના મેઘ, વિષમિશ્રિત જળના મેઘ, અમ્લરસવાળા જળના મેઘ, વિદ્યુત મેઘ, એમ પાંચ પ્રકારના મેઘ, સાત સાત દિવસ-કુલ ૩૫ દિવસ જુદી જુદી વૃષ્ટિ કરશે-ખરાબ વાયુ વાશે, ઘણા રોગ ઉત્પન્ન કરે તેવુ જળ વરસશે અને પંત તથા સ્થળ વિગેરેને સરખા કરશે. ईंगालछारमुम्मुर - हाहाभूया तणाइरहिय मही ।
होर्हिति बीयमित्तं - वेयडूढाइसु खगाई वि ॥ ५६ ॥
અર્થ:- અંગારા, રાખ અને ભારેલા અગ્નિ જેવી તથા હા દેવ ! હવે શું થશે ? એ પ્રમાણે હાહાકારવાળી, તૃણાદિથી રહિત એવી પૃથ્વી થશે. તથા વૈતાઢય પર્વતાદિના લેામાં પક્ષી આદિ પણ ખીજમાત્ર રહેશે.
ભાવાર્થ :- અહીં ( પક્ષી ) આદિ શબ્દથી ખીજ માત્ર પશુઓ પણ ખીલામાં રહેશે. छठ्ठअरे दुकरूच्चा, बीसं वरिसाउ मच्छयाहारा ।
बिलवासी कुगइगमा, कुवन्नरूवा नरा कूरा ॥ ५७ ॥
અર્થ •– છઠ્ઠા આરામાં મનુષ્યા બે હાથ ઉંચા શરીરવાળા, વીશ વના આયુષ્યવાળા, મત્સ્યના આહાર કરનારા, ગંગા અને સિંધુ નદીના બિલમાં વસનારા, તિય ચ અને નરકરૂપ સુગતિમાં જનારા, ખરાબ વણુ અને રૂપવાળા તથા ક્રુર પ્રકૃતિવાળા થશે. विल्लजा निघसणा, खरवयणापियसुआइठि रहिया ।
छवरिसगन्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ।। ५८ ।।
અર્થ:- તે મનુષ્ય, લજજા રહિત, વજ્ર રહિત, કઠોર વચનવાળા, માતા–પિતા ભાઈ–બહેન અને પુત્ર-ક્લત્રાદિના સંબંધ વિનાના થશે. તથા સ્ત્રીએ છ વરસની વયે ગર્ભ ધારણ કરનારી, અત્યંત દુઃખે પ્રસવ કરનારી અને ઘણા પુત્ર-પુત્રીવાળી થશે. बहुमच्छचकवहगंग - सिंधुपासेसु नव नव बिलाई ।
વેયઝોમયપાસે, વિષયરિયવ્રુત્તેનિનઢાળા ॥ ૧ ॥
અર્થ:- ઘણા મત્સ્યવાળી અને રથના ચક્ર જેટલા પ્રવાહવાળી ગંગા અને સિંધુ નદીની બન્ને ખાજુએ, વૈતાઢયની ઉત્તર અને દક્ષિણ દિશાએ, ઘણા રાગી મનુષ્યના સ્થાનભૂત નવ નવ મિલા એટલે કુલ ખેતર ખલામાં મનુષ્યા રહેશે.
ભાવાર્થ:- વૈતાઢયની ઉત્તર દિશામાં ગંગા નદીના પૂર્વ પશ્ચિમ તરફ એ કાંઠામાં નવ નવ ખિલ હાવાથી અઢાર બિલ, તે જ રીતે વૈતાઢચની દક્ષિણ દિશામાં અઢાર મિલ