________________
શ્રી કાળ સપ્તતિકા
૨૨૩ અથ –વીર પ્રભુના નિર્વાણ પછી અહીં સો વર્ષ જૂની એકવીશ હજાર વર્ષ સુધીમાં અગ્યાર લાખ અને સોળહજાર રાજા, જિનેશ્વર ભગવંત પ્રત્યે ભક્તિવાળા થશે. ભાવાર્થ –અહીં સે વર્ષ ખૂન કહેવાનું કારણ સમજાતું નથી.
तह सग्गचुओ सरी, दुप्पसहो साहुणी अ फग्गुसीरि ।
नाइल सड्ढो सड्ढी, सच्चसिरी अंतिमो संघो ॥५०॥ અર્થ –એકવીશ હજાર વર્ષના અંતે સ્વર્ગથી થવીને દુપસહ આચાર્ય, ફશુશ્રી સાવી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા આ પ્રમાણે છેલ્લે સંઘ થશે.
एगो साहू एगा य साहुणी सावओ य सड्ढी वा ।
શાળાનુ સંઘો, છેલો પ્રિસંઘાવો | પર . અર્થ –વીતરાગની આજ્ઞા સહિત એક સાધુ, એક સાદેવી, એક શ્રાવક, એક શ્રાવિકા એ ચાર સંઘ કહેવાય છે. બાકીના આજ્ઞા રહિત હોય તે હાડકાને સમૂહ કહેવાય છે.
ભાવાર્થ – કાળા ઘો' આજ્ઞામાં જ ધર્મ છે. આશા રહિતને શ્રેષ્ઠ ગુણેને અભાવ હોય છે.
दसयालियजिअकप्पा-वस्सयअणुओगदारनंदिधरो ।
सययं इंदाइनओ, छठुग्गतको दुहत्थतणू ॥ ५२॥ અથ–દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુગદ્વાર અને નંદી. આ પાંચ સૂત્રને ધારણ કરનાર તથા નિરંતર ઈન્દ્રાદિ દેએ નમેલા એવા તે આચાર્ય થશે. તથા ઉત્કૃષ્ટ છઠ્ઠને તપ કરનાર અને બે હાથના શરીરવાળાં થશે.
गिहि वय गुरुत्त बारस, चउ चउ वरिसो कयठमो अंते ।
सोहम्मि सागराऊ, होइ तओ सिज्झिही भरहे ॥ ५३॥ અથ –તે દુપસહસૂરિ ગૃહસ્થપણુમાં બાર વર્ષ, સર્વ વિરતિપણામાં ચાર વર્ષ અને આચાર્ય પદમાં ચાર વર્ષ, એમ વિશ વર્ષનું આયુષ્ય પાળી, અંતે અઠ્ઠમના તાપૂર્વક અનશન કરી સૈધર્મદેવલેકમાં એક સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે ત્યાંથી ચવીને ભરતક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.
सुअररिसंघधम्मो, पुन्चण्हे छिज्जिही अगणि सायं । ' નિવિમઢવાળો સુદ-મતિ નામુમન્સદે ૫૪ .
અથ:- શ્રુતજ્ઞાન, સૂરિ, સંઘ અને ધર્મ એ ચાર પહેલા પ્રહરે, વિમલવાહન રાજા, સુધર્મ મંત્રી અને નીતિધર્મ આ ત્રણ મધ્યાહ્ન સમયે તથા અગ્નિ સાયંકાળે વિચ્છેદ પામશે.