________________
૨૨૨
પ્રકરણ રત્નાવલી.
वीरजिणा गुणवीस, सएहि पण मास बार वरिसेहिं । चंडालकुले होही, पाडलिपुरि समणपडिकूलो ॥ ४४ ॥ અર્થ :—વીરપ્રભુના નિર્વાણથી ઓગણીસસે અને બાર વર્ષ તથા પાંચ માસ પછી પાટલીપુર નગરમાં ચંડાળના કુળમાં સાધુના પ્રતિકૂળ (કલકીના જન્મ) થશે. चित्तमिविट्टिभवो, कक्की रूहो चउम्मुह तिनामा |
अट्ठारट्ठारसपन्न रिस, सिसुदि सिविजयरज्जे ॥ ४५ ॥
અર્થ :—-ચૈત્ર સુદિ આઠમને દિવસે વિષ્ટિમાં તેના જન્મ થશે. તથા તે કલ્સ્કી, રૂદ્ર અને ચતુમુ ખ એ પ્રમાણે ત્રણ નામવાળા થશે, અઢાર વર્ષ બાલ્યાવસ્થામાં, અઢાર વર્ષ દિગ્વિજયમાં અને પચાસ વર્ષ રાજ્યમાં નિ`મન કરશે. કુલ છ્યાશી વર્ષનું આયુષ્ય ભાગવશે.
तं मुणिभिक्खछलंस, मग्गंत हणिय विप्रूव हरी । તનુન ત્ત રજ્ન્મ, પતિળÀથકર વિદ્દી ।।૪૬ ॥
અર્થ :—મુનિઓ પાસેથી ભિક્ષાના છઠ્ઠો ભાગ માગતા એવા તે કલ્કીને બ્રાહ્મણના રૂપને ધારણ કરીને ઈંદ્રહણશે અને હ ંમેશા એક નવા ચૈત્યને કરનારા, તેના પુત્ર દત્તને રાજ્યમાં સ્થાપન કરશે.
गुणवीसा सोले हिय, गहियसोरट्ठखप्परकुरज्जे । सो काही बहुवच्छर - अपुञ्जसितुंजओद्धारं ॥ ४७ ॥
અર્થ:—તે દત્તરાજા ઓગણીસસાને સેાળ વર્ષે સૌરાષ્ટ્ર દેશનું રાજ્ય અને તુરુષ્ટનું કુરાજ્ય ગ્રહણ કરીને ઘણા વર્ષો સુધી અપૂજ્ય રહેલા શત્રુંજયના ઉદ્ધારને કરશે. (આ ઉદ્ધારની ગણના કરવામાં આવી નથી.)
तस्सुअ जिणदत्ताई - निवा नमिस्संति पाडिवयमाई । તથા તૢ વિ ોહી, સ ્નાનરોહિનાળાછું ૫૪૮ ||
અર્થ:—તે દત્ત રાજાના પુત્ર જિનદત્ત વિગેરે રાજાએ પ્રાતિપદ વિગેરે આચાર્યાંને વંદના કરશે. તે વખતે કોઈપણ પ્રકારે કોઈ કાઈ જીવને જાતિસ્મરણ અને અવિધજ્ઞાનાદિ થશે.
ભાવાર્થ :—૪૪ થી ૪૮ મી ગાથા સુધીમાં કહેલી હકીકત ઐતિહાસિક રીતે વિચારતાં દૃશ્ય જગતમાં બનેલી લાગતી નથી.
जिणभत्तनिवाउ इगार लक्खसोलसहस्स होर्हिति । इयं वरिससऊणे - गवीससहसे हि वीरजिणा ॥ ४९ ॥