SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાળસપ્તતિકા ૨૨૧ પૂર્વ અનુયાગ (ચાર પૂર્વ) સૂફમમહાપ્રાણ ધ્યાન, પહેલું સંધયણ અને પહેલું સંસ્થાન વિચ્છેદ પામ્યા. | ભાવાર્થ –સૂકમમહાપ્રાણ ધ્યાન -જે ધ્યાનથી અંતમુહૂર્તમાં ચૌદ પૂર્વનું આનુપૂર્વી ને પશ્ચાનુપૂર્વીએ પરાવર્તન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે સૂથમમહાપ્રાણુ ધ્યાન કહેવાય છે. पणचुलसीइसु वयरे, दस पुव्वा अद्धकीलिसंघयणं । छस्सोलोहि अ थक्का, दुब्बलिए सड्ढनव पुव्वा ॥ ३९ ॥ અર્થ –વીર પ્રભુના નિર્વાણ પછી પાંચસે ચેરાશી વર્ષે વજસ્વામીના સમયે દશપૂર્વ, અર્ધનારાચ અને કીલિકા સંઘયણ વિચ્છેદ પામ્યા તથા છસો ને સેળ વર્ષે દુર્બલિકા પુષ્પમિત્રના સમયે સાડાનવ પૂર્વ વિરછેદ પામ્યા. - ભાવાર્થ –આ ગાથામાં સંઘયણ ચોથું અને પાંચમું કહેલ હોવાથી બીજું અને ત્રીજું સંઘયણ આની પહેલાં વિચ્છેદ થવું જોઈએ. તેને વખત અહીં કહ્યો નથી. छन्वाससएहि नवु-त्तरेहि सिद्धिं गयस्स वीरस्स । रहवीरपुरे नयरे, खमाणा पाखंडिआ जाया ॥४०॥ અર્થ:-વીર પ્રભુ સિદ્ધ થયા પછી છસો ને નવ વર્ષ પછી રથવીરપુર નામના નગરમાં પાખંડી દિગંબર સાધુઓ થયા. (દિગંબર મત નીકળ્યો) तेणउअनवसएहिं, समइकंतेहि बद्धमाणाओ । पज्जोसवण चउत्थी, कालगसरिहि तो ठविआ ॥४१॥ અર્થ –વર્ધમાનસ્વામીના નિર્વાણ પછી નવસે ને ત્રણ વર્ષ પછી કાલિકસૂરિએ પર્યુષણ પર્વ થિને દિવસે સ્થાપન કર્યું. वीरजिणा पुव्वगयं, सव्वं पि गयं सहस्सवरिसेहिं । सुबमुणिवेअजुत्ता, विक्कमकालाओ जिणकालो ॥ ४२ ॥ અથ –વીર પ્રભુના નિર્વાણથી હજાર વર્ષ પછી, પૂર્વમાં રહેલું સર્વ શ્રુત વિચ્છેદ પામ્યું. વીર પ્રભુના નિર્વાણથી ચારસે ને સીત્તેર વર્ષે વિક્રમ સંવત્સર પ્રવર્તે. तेरसएहिं वीरा, होहंति अणेगहा मइ (य) विमेआ । बंधंति जेहिं जीवा, बहुहा कम्माइमोहणियं ॥ ४३॥ અર્થ –વીર પ્રભુના નિર્વાણ થી તેર વર્ષે અનેક પ્રકારના મતિ (ત) ના ભેદ - થયા. જે ભેદેથી જ ઘણા પ્રકારના સંદેહાદિ મેહનીય કમને બાંધશે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy