________________
૨૧૮
પ્રકરણ રત્નાવલી અહીં પૂર્વનું પ્રમાણ કહે છે–૭૦ લાખ, પ૬ હજાર કરોડ વર્ષનું એક પૂર્વ થાય છે.
ભાવાર્થ:-(૧) દરેક વાસુદેવના વખતમાં એકેક નારદ થાય છે. તે સ્વર્ગે કે મોક્ષે જાય છે.
(૨) અન્યત્ર અગ્યાર રૂદ્ર સહિત ૮૩ શલાકા પુરુષ કહ્યા છે.
શલાકાપુરુષ--જેઓએ મોક્ષમાં શલાકા-સળી ફેંકી છે અર્થાત્ જેઓ અવશ્ય મેક્ષમાં જવાના છે તે શલાકા પુરુષ કહેવાય છે.
(તીર્થક સર્વે તથા ચક્રવર્તી કે કઈ તદ્દભવે જ મોક્ષે જનારા હોય છે. બીજા ત્યાર પછીના ગમે તે ભવે મેક્ષે જનારા હોય છે.)
अट्ठजवमज्झमुस्सेह-मंगुलं ते उ हत्थि चउवीसं ।
चउकरघणुदु सहस-कोसो कोसचउ जोयणयं ॥ २८ ॥ . . અર્થ - આઠ યવમધ્યનું એક ઉત્સધ અંગુલ, ગ્રેવીસ ઉત્સવ અંગુલને એક હાથ, ચાર હાથનું એક ધનુષ, બે હજાર ધનુષને એક ગાઉ તથા ચાર ગાઉને એક
જન થાય છે. કુલકરની નીતિ -
दु दु तिग कुलगरनीई,हमधिक्कारा तओ विभासाई ।
चउहा सामाईया, बहुहा लेहाइववहारो ॥२९॥ અર્થ:- પહેલા અને બીજા એ બે કુલકરના સમયમાં “હા”કાર નીતિ, ત્રીજા અને ચોથા કુલકરના સમયે “માં” નામની નીતિ અને પાંચમા, છઠ્ઠા તથા સાતમા કુલકરના સમયે “ધિકાર” નામની નીતિ પ્રવર્તી, ત્યાર પછી જુદી જુદી જાતની નીતિ પ્રવર્તી,
ભરત ચક્રવર્તીને સમયે શામ, દામ, ભેદ અને દંડ એ ચાર પ્રકારની નીતિ પ્રવર્તી તથા ઘણા પ્રકારને લેખાદિ વ્યવહાર પ્રવર્યો.
गुणनवइ पक्खसेसे, इह वीरो निव्वुओ चउत्थारे ।
उस्सप्पिणितइयारे, गए उ एवं पउमजम्मो ॥३०॥ અર્થ: આ અવસર્પિણીના ચેથા આરાના નેવ્યાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. એ જ પ્રમાણે આવતી ઉત્સર્પિણના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીયા જશે ત્યારે પદ્મનાભને જન્મ થશે.
कालदुगे तिचउत्था-रगेसु एगणनवइपक्खेसु । એસ જug fસતિ, કુંતિ પતિમવિfવા II રૂ.