________________
૨૧૬
પ્રકરણ રત્નાવલી
ભાવાથ:-ચારાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીયા ત્રીજા આરાના બાકી રહ્યા ત્યારે ઋષભદેવ પ્રથમ તી કરના જન્મ થયા અને ત્રીજા આરાના અડ્ડોતેર લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે ભરતનામના પહેલા ચક્રવતી ના જન્મ થયા. (ઋષભદેવના જન્મ પછી છ લાખ પૂર્વે ભરત ચક્રવતી જન્મ્યા. )
चत्थे अजिआइजिणा, तेवीस इगार चक्कि तर्हि सगरो ।
मघव सणकुमर संती, कुंथु अर सुभूम महपउमा हरिसेणजओ बं भुति ॥ २२ ॥ અઃ— ચેાથા આરામાં અનુક્રમે અજિતાદિ ત્રેવીશ તીથકર તથા અગ્યાર ચક્રવર્તી થયા તે અનુક્રમે સગર, મઘવ, સનત્કુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ અને મહાપદ્મ તથા હરિષણ, જય અને બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી થયા.
ભાવાર્થ :— ચાથા આરાના પચાસ લાખ કરોડ સાગરોપમ ગયા પછી અજિતાદિ ત્રેવીશ તીથ કરા થયા.
ચક્રવર્તી
સગર
મઘવા
સનહુમાર
શાંતિનાથ
કુંથુનાથ
અરનાથ
સુભૂમ
મહાપદ્મ
હરિષણ
જય
બ્રહ્મદત્ત
કયા ભગવાનના વખતે અજિતનાથ
ધર્મનાથ અને શાંતિનાથની
વચ્ચે
તીર્થકરના ભવમાં
તીર્થંકરના ભવમાં તીથ કરના ભવમાં
અરનાથ અને મન્નિનાથના આંતરામાં સુનિસુવ્રત અને નમિનાથના આંતરામાં મિનાથ અને નેમિનાથના આંતરામાં મિનાથ અને નેમિનાથના આંતરામાં નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં
व बला अयल विजय भद्दा य ।
મુળ મુદ્દલાલ, ના રામવત્ઝ મા ॥ ૨૩ ॥
અર્થ:— હવે નવ ખળભદ્રના નામ આ પ્રમાણે છેઃ
અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદČન, આણંદ, નંદન, રામચંદ્ર અને બળભદ્ર. विण्डु तिविट्ठ दुवि य, सयंभु पुरिसुत्तमे पुरिससीहे । तह पुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ ॥ २४ ॥
અર્થ :—નવ વાસુદેવ આ પ્રમાણે છે. ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરૂષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ અને નવમા કૃષ્ણ વાસુદેવ.