________________
૨૦૪
પ્રકરણ રત્નાવલી, હું કાંઈક ભક્તિથી પ્રાર્થના કરું છું કે તે દુઃખથી મને છેડા, આપનું ચારિત્ર અને આપના પ્રભાવથી રૂચે અને કલ્યાણલક્ષમીને હું પામું.
ભાવાર્થ –ાં સુખ અશં અસુખ (ખ) અત્યંત વૈરાગ્યગર્ભિત આ પ્રાર્થના છે. ભવનિ પામેલ છવ પ્રભુને કહે છે કે હે નાથ ! અનંતા પુદગલ પરાવર્તેમાં મેં અનંતા જન્મ-મૃત્યુ કર્યા. હવે આપના દર્શનને-શાસનને હું પામ્યો છું તેથી આ ભવકારાગૃહનાં દુઃખથી મને મુક્ત કરો અને ચારિત્ર પ્રાપ્તિ દ્વારા ભવનિવૃત્તિ અર્થાત મેક્ષપ્રાપ્તિ મને થાય, આ રીતે પ્રાર્થના ગર્ભિત આ પ્રકરણ સમાપ્ત થાય છે.
આ આઠ પ્રકારના મુદ્દગલ પરાવર્તેમાંથી ચાર બાદ તે સૂક્ષમ સમજવા માટે જ છે અને સૂફમમાં પણ અનંત પુદ્ગલપરાવર્સ ર્યા કહેવાય છે. તે ક્ષેત્રથી સૂમ ૫ગલ પાવત્ત સમજવા.