________________
શ્રી પુદ્ગલ પરાવર્ત સ્તવ
૨૦૩
- પામે તે ન ગણાય, વળી જ્યારે તેના પછીના ત્રીજો સમય છે તે સમયે મરણ પામે તા ગણાય, આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેના સમયેાને ક્રમવડે જીવ જેટલા કાળે સ્પર્શી રહે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્ગલપરાવત્ત થાય.
૭–૮ સ્કુલ અને સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવત્ત
अनुभागबन्धहेतून्, समस्तलोका देशपरिसङखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्त्तः ॥ ९ ॥ प्राङमरणैः सर्वेषामपि तेषां यः क्रमेण संश्लेषः । મારે સૂક્ષ્મ સૌમૂત્ત, નિમેશ ! વિશ્વત્રયાણીશ ॥ ૨ ॥
અર્થ :—સમસ્ત લેાકાકાશના પ્રદેશ પ્રમાણ અનુભાગ અંધનાં સ્થાનાને-હેતુઓને ક્રમ-ઉત્ક્રમથી મરણ પામતા જીવ સ્પર્શે ત્યારે ભાવપુદ્દગલપરાવત્ત થાય અને હું જિનેશ ! હું વિશ્વત્રયાધીશ ! તે સર્વ અનુભાગ ખંધ સ્થાનાને ક્રમથી મરણવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પુદ્દગલપરાવ થાય.
ભાવાથ :-સૂક્ષ્મઅગ્નિકાયના જીવા અસંખ્યાતગુણા છે. તેનાથી તેમાં પ્રવેશ કરતાં પૃથ્વીકાયાદિજીવા અસંખ્યાતગુણા, તેનાથી તેમાં પૂર્વ પ્રવિષ્ટજીવા અસખ્યાતગુણાધિક, તેનાથી સૂક્ષ્મઅગ્નિકાયની કાયસ્થિતિ અસંખ્યાતગુણાધિક, તેનાથી સંયમસ્થાના અસંખ્યાતગુણાધિક, તેનાથી અનુભાગમધસ્થાના અસંખ્યાતગુણાધિક છે.
આ પ્રમાણથી આઠે ક પરમાણુઓના જે રસભેદો અસંખ્યાતા છે. તે કમ પુદ્ગલ રસ વિશેષાને બાંધી બાંધીને—સ્પર્શ કરી કરીને જીવ ઉત્ક્રમથી સ્પર્શે ત્યારે સ્થૂલ ભાવ પુદ્ગલપરાવત્ત થાય અને એક ઢમ પુદ્દગલમાં રહેલા રસભેદને સ્પર્શે ત્યારપછી સ’લગ્ન બીજા પુદ્દગલને સ્પર્શે. આ રીતે ક્રમથી આઠે કર્માંના રસપુદ્ગલને મરણુવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મભાવ પુદ્દગલપરાવત્ત થાય છે.
ઉપસ‘હાર
नानापुद्गल पुद्गलावलि परावर्त्ताननन्तानहं, पूरं पूरमियच्चिरं कियदर्श बाढं दृढं नोढवान् ।
दृष्ट्वा दृष्टचरं भवन्तमधुना भक्तयार्थयामि प्रभो !
तस्मान्मोचय रोचय स्वचरणं श्रेयः श्रियं प्रापय ॥ ११ ॥
અર્થ :—અનેક પુદ્ગલ નામના કાળવડે પરમાણુઓની શ્રેણીવાળા અનંત પરાવ સુધી ભમી ભમીને હું પ્રભા ! ઘણું દુઃખ પામ્યા. હમણાં આપને દૃષ્ટિવડે જોવાથી