________________
૨૦૨
પ્રકરણ રત્નાવલી
અર્થ :—ચૌદરાજલેાકના સમસ્ત આકાશપ્રદેશને આત્મા ક્રમથી અને ઉત્ક્રમથી મરણુવડે સ્પર્શે ત્યારે સ્થૂલ ક્ષેત્ર પુદ્દગલ પરાવર્ત્ત થાય.
ભાવાર્થ :—ચૌદ રાજલોકમાં અસ`ખ્ય આકાશપ્રદેશા છે, તે પ્રદેશાને જીવ મરણુ વડે ક્રમશઃ કે ક્રમ વિના પણ સંપૂર્ણ આકાશપ્રદેશાને સ્પર્શી લેતા જે સમય લાગે, તેટલા સમયને બાદરક્ષેત્ર પુદ્દગલ પરાવત્ત કહેવાય.
૪ સુક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવ
प्राग्भृत्युभिः क्रमेण च लोकाकाशप्रदेश संस्पर्शः ।
मम योऽजनि स स्वामिन्! क्षेत्रे सूक्ष्मस्तदावर्त्तः ॥ ६ ॥
અર્થ :—ચૌદરાજલેાકના સમસ્ત આકાશ પ્રદેશને આત્મા ક્રમથી મરણવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવ થાય.
૫ ભાદરકાળ પુદ્ગલ પરાવત્ત
मम कालचक्रसमयान्, संस्पृशतोऽतीत मृत्यु मिर्नाथ ! | अक्रमतः क्रमतश्च स्थूलः, काले तदावर्त्तः ॥ ७ ॥
અર્થ :—એક કાળચક્રના એટલે એક અવસર્પિણી અને ઉત્સર્પિણીના વીશ કાડાકૈાડી સાગરાપમના સમયેાને ક્રમ-ઉત્ક્રમવડે જીવ મરણુ દ્વારા સ્પર્શે, ત્યારે સ્થૂળકાળ પુદ્દગલપરાવત્ત થાય છે.
ભાષા :—૧૦ ફોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
૨૦ કાડાકાડી સાગરોપમ = ૧ કાળચક્ર
આ રીતે ૨૦ કોડાકોડી સાગરોપમના સમયેાને ક્રમથી કે ક્રમ વગર સ્પર્શે અર્થાત્ ૨૦ કોડાકોડી સાગરાપમના જેટલા સમયેા તેટલી વાર જીવ મરણ પામે ત્યારે સ્થૂલકાળ પુદ્દગલપરાવર્ત્ત થાય.
૬ સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત્ત
क्रमतस्तानेव समयान् प्राग्भूतैर्मृत्युभिः प्रभूतैर्भे । સંઘૃશતઃ ઇક્ષ્મીનું ! જગતઃ પુત્તસ્રાવક્ત્તઃ ॥૮॥
અર્થ :—હૈ અરિહંત ! એક કાળચક્રના સમયેાને જીવ ઘણા કાળે ક્રમથી મરવડે સ્પર્શે ત્યારે સૂક્ષ્મકાળ પુદ્દગલપરાવર્ત્ત થાય.
ભાવાથ :—કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ સમયે મરણ પામ્યા ત્યારપછી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તે તે સમય ગણાય, વચ્ચે દશમા સમયે મરણ