SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી અથ –એ સાત રાજ પ્રમાણ ઘનીકૃત ચરસ લેકમાં ત્રણસે ને તેંતાલીશ ઘનરજજુ થાય. એકહજાર ત્રણ બોતેર પ્રતરરજજુ થાય. પાંચહજાર ચાર ને અઠ્ઠાશી સૂચિરજજુ થાય અને એકવીશ હજાર નવસેને બાવન ખંડકો થાય. ઘનરજજુ, પ્રતરરજજુ, સુચિરજુ અને ખંડુ લાવવાની રીત . सगवग्गे सग चउ तिग-गुणिए उभय अह उड्ढ खंडु धणा । . છત્રાસા સવાર, ૨પણ પથરણુણા II રૂ અર્થ –એ સાત ઘનરજજુ પ્રમાણ સમરસ જે લોક છે તે સાતને સાતથી ગુણીએ ત્યારે ઓગણપચાશ થાય. તેવી ઓગણપચાસની સાત શ્રેણિ છે તેથી ઓગણપચાસને સાતથી ગુણતાં ત્રણસે ને તેતાલીશ ઘનરજજુની સંખ્યા થાય. પછી ઘનરજજુના આંકને ત્રણ વાર ગુણી ચાર ગુણ કરીએ ત્યારે અનુક્રમે અધેલક તથા ઊર્વકના પ્રતરજજુ, સૂચિરજજુ તથા ખંડકોની સંખ્યા આવે. અલકને વિષે એકસે છ— ઘનરજજુ થાય. ઊર્વલકને વિષે એકસેસુડતાલીશ ઘનરજજુ થાય. બંનેના મળીને થયેલા ૩૪૩ ના અંકને ત્રણવાર ચગુણા કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડકોનું માન ભિન્ન ભિન્ન થાય છે. ભાવાર્થ – અલક તથા ઊર્વકના પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડુકેની સંખ્યા :- ૭ ૮ ૭ = ૪ (૭ને વર્ગ) ૪૯ ૪ ૭ = (સાત શ્રેણિ હોવાથી) ૩૪૩ ઘનરજજુ ૩૪૩ ઘનરજજુ x ૪ = ૧૩૭૨ પ્રતરજજુ ૧૩૭૨ ૪ ૪ = ૫૪૮૮ સૂચિરજજુ ૫૪૮૮ ૪ ૪ = ૨૧૯૫૨ ખંડુકે અલકમાં ઘનરજજુ ૭ X ૭ = ૪૯ ૪ ૪ = ૧૯૬ ઘનરજજુ ઉદર્વકમાં ઘનરજજુ ૭ X ૭ = ૪૯ ૪ ૩ = ૧૪૭ ઘનરાજજી અલેક અને ઉદર્વકના કુલ ઘનરજજુ – ૩૪૩ તેને ત્રણ વાર ચાર ગુણ કરતાં પ્રતરરજજુ, સૂચિરજજુ તથા ખંડુકેનું માન ભિન્ન ભિન્ન આવે છે. અલેક તથા ઊલેકના ખંડુકે વિગેરેની સંખ્યા ભિન્ન ભિન્ન સંગ્રહ દ્વારા કહે છે – सगचुलसी पणअडसी, इगतीसछत्तीस तिविसबावन्ना। पण चउआलजुआ बारसहस चउणवइसयहहिआ ॥३१॥ ..
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy