________________
૧૮૬
પ્રકરણ રત્નાવેલી. પૂર્વોક્ત આગમના કથનની પુષ્ટિ -
સત્તરારિબા, સબ્ધ હો સે નિવાં
सत्त य चउदसभाए, पंच य सुय देसविरईए ॥१६॥ અર્થ -સમ્યકત્વ અને ચારિત્રથી રહિત એવા સંસારી જી ચૌદ રાજલકમાં (સૂકમ તથા બાદર છવાયોનિમાં) સંપૂર્ણ પણે સ્પર્શે છે. (એટલે ચૌદરાજમાં તિલમાત્ર ભૂમિ પણ અણસ્પર્શેલી રહેતી નથી.)
શ્રુતજ્ઞાની–ચૌદપૂર્વીયતિ લેકના મધ્યભાગથી ઊંચે સાત રાજ સ્પર્શે છે. '
દેશવિરતિ (બાર વ્રતધારી શ્રાવક) ચૌદરાજના ચૌદભાગમાંથી પાંચ ભાગ ઊર્વલેકના સ્પર્શે છે. ભાવાર્થ-સમ્યકત્વ એટલે દેવને વિષે દેવની શ્રદ્ધા,
ગુરુમાં ગુરુની શ્રદ્ધા અને
દયા મૂલક ધર્મમાં ધર્મની શ્રદ્ધા. ચરણ એટલે પંચાઢવથી વિરમણ, પાંચ ઈન્દ્રિયને નિગ્રહ, અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના ક્રોધ, માન, માયા તથા ભરૂપ ચાર કષાયને ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડની વિરતિ એ પ્રમાણે સત્તરભેદ સંયમના છે. શ્રુતજ્ઞાનને સાતરાજ સ્પર્શનાનું કારણ -
શ્રુતજ્ઞાનીની ઉત્કૃષ્ટી ગતિ સર્વાર્થસિદ્ધ સુધી છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. તે સર્વાર્થસિદ્ધ લેકના મધ્યથી કાંઈક ન્યૂન સાતરાજ છે. તે સ્તકમાત્ર જૂન લેવાથી પૂરા સાત રાજ કહ્યા છે. શાસ્ત્રમાં કરમચસંચાi સવવાનો વારો ન તવ (છદ્મસ્થ સંયમી ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ સુધી જાય) એમ કહ્યું છે. 1 ટીકાવાળી પ્રતમાં (સત્તરાધીકા) એવો પાઠ છે તેને અર્થ ક્ષાયિક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવલી ઉત્કૃષ્ટથી સર્વક સંપૂર્ણપણે કેવલી મુદ્દઘાત કરે ત્યારે સ્પર્શે છે. દેશવિરતિધર શ્રાવકને પાંચરાજ સ્પર્શનાનું કારણ -
શ્રાવકની ઉત્કૃષ્ટ ગતિ અય્યત નામના બારમા દેવલેક સુધી કહી છે. તે બારમું દેવલેક લેકના મધ્યથી પાંચ રાજ ઊંચું છે માટે પાંચ રાજ કહ્યાં છે. સૂચિરજુ, પ્રતરરજજુ અને ઘનરજુનું પ્રમાણ :સાત નરકપૃથ્વીની સૂચિરજજુ - "
अडवीसा छव्वीसा, चउवीसा वीस सोल. दस चउरो।... सुइरज्जु सत्तपुढविसु, चउचउभइआ उ पयर घणा ॥१७॥ . .