________________
શ્રી લેાકનાલિકા દ્વાત્રિંશિકા
ભાગમાં 'તર પણ પહેલી નરક મેરૂપ તાર્દિ પટ્ટાના સમૂહ છે. જ્યાતિષી આકાશમાં રહેલા છે.
૧૮૫
પૃથ્વીમાં જ છે, તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના
छसु खंडगेसु अ दुगं, चउसु दुर्ग छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविज्जणुत्तरय सिद्धिते ॥ १४ ॥
અર્થ :-લાકના મધ્યથી ઉપર છ ખડુના ભાગમાં સાધર્મ, ઇશાન એ દેવલાક છે, ( એટલે લેાકના મધ્યથી દોઢ રાજ ઊંચા એ દેવલાક છે.) ત્યાંથી ઉપરના ચાર ખ ́ ુકમાં સનત્કુમાર અને માહેન્દ્ર એ દેવલાક, પછી છ ખંડુકમાં બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્રાર ચાર દેવલાક, પછી ચાર ખંડુકમાં આનત, પ્રાણત, આરણુ, તથા અચ્યુત ચાર દેવલાક, બાકીના આઠ ખંડુકમાં પ્રથમ ચાર ખ` ુકમાં નવ ચૈવેયક તથા ઉપરના ચાર ખંડુકમાં પાંચ અનુત્તર વિમાન છે અને તેના અંતના ખંડુકના છેડે સિદ્ધ રહેલા છે.
ઊર્ધ્વલાકમાં જે દેવલોકની સ્થિતિ કહી તે અંગે આગમની સાક્ષી. सोहम्मंमि दिवडूढा, अडूढाइजा य रज्जु माहिंदे । चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगंते ||१५||
અ:લાકના મધ્યથી સાધમ દેવલાક સુધી દાઢ રાજ, ચાથા માહેન્દ્ર દેવલાક સુધી અઢી રાજ, આઠમા સહસ્રાર દેવલાક સુધી ચાર રાજ, બારમા અચ્યુત દેવલાક સુધી પાંચ રાજ અને લેાકાંતે સાત રાજ થાય છે.
૨૪
ભાવાથ:-ઉપર જણાવેલ અભિપ્રાય શ્રી ભગવતીસૂત્ર તથા યાગશાઆદિકના છે. શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ, ચૂર્ણિ અને સંઘયણી વિગેરેમાં નીચે પ્રમાણે કહેલું છે. ૧ પ્રથમના એ દેવલાક સુધી આઠમુ' રાજ
૧ ત્રીજા ચાથા દેવલાક સુધી નવમુ` રાજ
૧ પાંચમા છઠ્ઠા દેવલાક સુધી દશમું રાજ
૧ સાતમા આઠમા દેવલાક સુધી અગ્યારમુ` રાજ
૧ નવ-દશ—અગ્યાર-ખાર દેવલાક સુધી ખારમુ રાજ
૧ નવ ચૈવેયક સુધી તેરમુ રાજ
૧ પાંચ અનુત્તર વિમાન અને સિદ્ધ-લેાકાંત સુધી ચૌદમુ. રાજ
આ પ્રમાણે ઊર્ધ્વલાકના સાત રાજ કહ્યા છે. તત્ત્વ કેવળીગમ્ય.