________________
શ્રી વિચારસપ્તતિકા
૧૫૫ પર્યાપ્તિઓ હોય છે. કારણકે તેમને વચનપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ બંને સમકાળે જ પૂર્ણ થાય છે. પહેલા ત્રણ શરીરમાં સર્વપર્યાપ્તિઓનું કાળ પ્રમાણ:
उरालविउव्वाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे ।
तिन्ह ऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुत्ती ॥ ४४ ॥ અર્થ –દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરમાં છએ પર્યાપ્તિઓને પ્રારંભ સમકાળે થાય છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. ત્રણે શરીરમાં પણ પહેલી આહારપર્યાપ્તિ એક સમયે જ પૂર્ણ થાય છે, બીજી શરીર પર્યાપ્તિ ત્રણે શરીરમાં અંતમુહૂર્તના પ્રમાણવાળી છે.
पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । . पिहु पिहु समया चउरोऽवि, हुंति वेउव्विआहारे ॥ ४५ ॥ અર્થ:-દારિક શરીરમાં ત્રીજી, એથી, પાંચમી અને છઠ્ઠી એ ચારે પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળા પૃથક્ પૃથક્ અંતમુહૂર્ત પૂર્ણ થાય છે તથા વૈક્રિય અને આહારકશરીરમાં ત્રીજી, એથી, પાંચમી અને છઠ્ઠી એ ચારે પર્યાતિઓ પૃથક પૃથક એક એક સમયે પૂર્ણ થાય છે. ભાવાર્થ –મનુષ્ય અને તિર્યંચ આશ્રય પર્યાપ્તિને કાળ
દારિકશરીર વૈક્રિયશરીર આહારકશરીર ૧ આહારપર્યાપ્તિ ૧ સમયે ૧ સમયે ૧ સમયે ૨ શરીરપર્યાપ્તિ અંતમુહૂર્ત અંતમુહૂર્ત અંતમુહૂર્ત ૩ ઇંદ્રિય પર્યાપ્તિ અંતમુહૂ
- ૧ સમયે
૧ સમયે ૪ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ અંતર્મુહૂર્ત
૧ સમયે
૧ સમયે ૫ વચનપર્યાપ્તિ અંતર્મુહૂર્ત
૧ સમયે ૬ મન પર્યાપ્તિ અંતર્મુહૂર્ત ૧ સમયે ૧ સમયે - દેવ અને નારકને આશ્રચિને પર્યાપ્તિઓને કાળ –
छन्हऽवि सममारंभे, पढमा समएऽवि अंतमोहुत्ती । ___ति तुरिअ समए समए, सुरेसु पण छट्ठ इगसमए ॥ ४६ ॥
અથડ–દેવ અને નારકીમાં છએ પર્યાપ્તિઓને સમકાળે પ્રારંભ થાય છે. તેમાંથી પહેલી જાહાર પર્યાપ્તિ એક સમયે પરિપૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાપ્તિ ત્યારપછી અંતમુહૂર્ત પૂર્ણ થાય છે, ત્રીજી અને ચેથી પર્યાપ્તિ ત્યારપછી પૃથ પૃથ એક એક
૧ સમયે