SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિચારસપ્તતિકા મકરસંક્રાંતિમાં પૂર્વ તથા પશ્ચિમ કિરણપ્રસર इगतीस सहस अडसय, इगतीसा तह य तीस सहंसा । मरे रविरस्सीओ, पुत्रवरेणं अह उ दीणे ॥ ३८ ॥ અર્થ: એત્રીશહજાર આઠસેા ને એકત્રીશ ચેાજન તથા એક ચેાજનના સાઠીયા ત્રીશ ભાગ ૩૧૮૩૧ ચૈાજન કરણના પ્રસર મરસ'ક્રાંતિમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં હોય છે. બન્ને મળીને તે દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું સૂર્યના કિરણપ્રસરનું અંતર ૬૩,૬,૬૩ ચેાજન થાય છે. ૧૫૩ ભાવાથ :—સૌથી અંદરના માંડલામાંથી બહાર નીકળતા સૂય અનુક્રમે કિરણના પ્રસરમાં આણ થતા થતા સૌથી બહારના માંડલામાં આવે છે ત્યાં ૩૧,૮૩૧ ચેાજન કિરણના પ્રસર મકરસંક્રાંતિમાં હોય છે. ૬૩,૬૬૩ ચેાજન સૂર્યના ઉદય અને અસ્તનું મકરસંક્રાંતિના તે દિવસે અંતર. અહીં હમેશાં ૧૭૨/૧૪′ ચેાજન કિરણપ્રસરની હાનિ થતી જાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ એ દરેકને માટે ભિન્ન ભિન્ન કહીએ તા તેથી અ એટલે ૮૬૬૪/૧૩ ચાજ઼ન કિરણપ્રસરની હાનિ થાય છે. મકરસ'ક્રાંતિમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં કિરણપ્રસર– लवणे तिसई तीसा, दीवेण पणचत्त सहस अह जम्मे । હવળમ્મિ લોગળત્તિળ, સતિમા સહસ તિીિક્ષા ॥ ૩૧। અ:-લવણુસમુદ્રમાં ત્રણસો ને ત્રીશ ચેાજન તથા દ્વીપસંબંધી પીસ્તાલીશ હજાર ચેાજન એ અન્ને મળીને ૪૫,૩૩૦ ચેાજન ઉત્તરદિશામાં કિરણના પ્રસર છે તથા દક્ષિણ દિશામાં (લવણની દિશામાં) ત્રણસે ત્રીશ ચેાજન ઓછા કરતાં તેત્રીશ હજાર ને ત્રણ ચેાજન તથા એક ચેાજનના ત્રીજો ભાગ ૩૩૦૦૩ ચેાજત કિરણના પ્રસર છે. ભાવા-સૂર્ય સૈાથી બહારના માંડલામાં આવે ત્યારે તે લવસમુદ્રમાં ૩૩૦ ચેાજન જાય છે. ઊષ્ણ તથા અધાદિશામાં કિરણ પ્રસર. रम्म किमि वि, हिट्ठा अठ्ठारजोअणसयाइ । जोयणसयं च उड्ढे, रविकर एवं छसु दिसासु || ४०॥ અર્થ :-મકર વિગેરે છ સંક્રાંતિમાં તથા કર્ક વિગેરે છ સંક્રાંતિમાં પણ અર્થાત્ સવે માંડલામાં વતા સૂર્યંના તેજકિરણના પ્રસર અઢારસો ચાજન સુધી નીચે २०
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy