________________
શ્રી વિચારસપ્તતિકા
હવે દરેક વિમાનમાં પ્રાસાદાની સખ્યા –
तेर सय पणसहाइ अ. पणतीहि हुँति पासाया । पणसी पंतितिगेणं, तिसई इगचत्त चउहिं तु ॥ ३३ ॥
અર્થ :—વિમાનાની પાંચ પ`ક્તિવાળામાં એક હજાર ત્રણસો ને પાંસઠ પ્રાસાદ, ત્રણ પાક્તિ હાય છે ત્યાં પચાશી પ્રાસાદ અને ચાર પ`ક્તિ હાય છે ત્યાં ત્રણસો ને એક્તાલીશ પ્રાસાદો હાય છે. (અહીં ચાર પંક્તિની સંખ્યા પછી ત્રણ પ`ક્તિની સંખ્યા હેવી જોઈએ, છતાં તેમ ન કર્યું. તેનું કારણ મૂળ ગાથા એવા વ્યતિક્રમથી રચેલી છે તેમ સમજવું.)
ભાવાર્થ :—વિમાનામાં પંક્તિના સંબંધમાં ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે કેટલાક વિમાનામાં પાંચ પ`ક્તિ છે. કેટલાકમાં ચાર પૉંક્તિ છે અને કેટલાકમાં ત્રણ પક્તિ હાય છે તેથી એછા પ્રાસાદોવાળા વિમાન ચારે નિકાયમાં નથી.
દિશામાં પ્રાસાદેાની સખ્યા
पणसी इगवीसा, पणसी पुण एगचत्त तिसईए । तेरससय पणसट्टा, तिसई इगचत पइककुहं ॥ ३४ ॥
અર્થ:—ત્રણ પ ́ક્તિવાળામાં દરેક દિશામાં એકવીશ એકવીશ પ્રાસાદે હાવાથી મૂળ પ્રાસાદ સહિત પંચાશી પ્રાસાદો, ચાર પ`ક્તિવાળામાં દરેક દિશામાં પચાશી પચાશી પ્રાસાદો હાવાથી મૂળ પ્રાસાદ સહિત ત્રણસેા ને એકતાલીશ પ્રાસાદ, તથા પાંચ પક્તિવાળા વિમાનામાં દરેક દિશાઓમાં મધ્યવર્તી પ્રાસાદો સહિત ત્રણસેા ને એકતાલીશ પ્રાસાદો હાવાથી એક હજાર ત્રણસો ને પાંસઠ પ્રાસાદા થાય છે.
૬ હવે કિરણપ્રસર સૂર્યના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરદિશાને વિભાગ જણાવે છે–:
पिट्ठे your पुरओ, अवरा वलए भiतरस्स ।
दाहिणकरंमि मेरू वामकरे होइ लवणोही || ३५ ॥
અર્થ :—મેરૂપ તની ચારે તરફ પ્રદક્ષિણા ફરતા સૂર્ય'ની પાછળ પૂર્વદિશા અને આગળ પશ્ચિમશિા હોય છે. સૂર્યના જમણા હાથ તરફ મેરૂપ ત રહે છે અને ડાબા -હાથ તરફ્ લવણુસમુદ્ર રહે છે.
ભાવાર્થ :—આ સૂર્યની પાતાની દિશાઓ છે, પણ લેાકની દિશા નથી. લેાકની દિશા સૂર્યની અપેક્ષાએ જ હેાય છે. સવ ક્ષેત્રામાં તે (દિશાએ) તાપ દિશાએ કહેવાય છે. પણ સ્વાભાવિક તા ક્ષેત્રવિદેશા છે તે મેરૂપ તમાં આવેલા ચક્રપ્રદેશાથી ઉત્પન્ન થાય છે.