________________
૧૫૦ '
પ્રકરણ રત્નાવલી પ્રાસાદની સંખ્યા -
मुहपासाओ चउदिसि, चउहि ते सोलसेहिं सोलावि ।
चउसट्ठीए सावि अ, छप्पनेहिं दुजेसएहिं ॥ ३१ ॥ અથ–મુખ્ય પ્રાસાદની ચારે દિશામાં ચાર પ્રસાદે રહેલા છે તે પહેલી પંક્તિ, તેમાં મૂળ પ્રાસાદ ભેગો ગણતાં પાંચ પ્રાસાદ થયા. ચારે બાજુના ચાર પ્રાસાદની ચારે દિશામાં એક એક પ્રાસાદ હોવાથી તેવા સળ પ્રાસાદની તે બીજી પંક્તિ, સેળ પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે ચેસઠ પ્રાસાદની ત્રીજી પંક્તિ, ચેસઠ પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે ૨૫૬ પ્રાસાદની ચેથી પંક્તિ.
તે વિ 3 go સહi, વીgિi તૂરિ પરવરિશા ! "
मूलुच्चत्तपुहुत्ता, अद्धद्धे पण वि पंतीओ ॥ ३२ ॥ અર્થ –તે બને છપ્પન પ્રાસાદની ચારે બાજુ ચાર-ચાર પ્રાસાદ, તે એક હજાર ને વશ પ્રસાદની પાંચમી પંક્તિ. તે સર્વે મળીને ૧૩૬૫ થયા. આ પાંચે પંક્તિઓ મૂળ પ્રાસાદાવર્તસકની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ કરતાં અનુક્રમે અર્ધા અર્ધા પ્રમાણવાળી છે. ભાવાર્થ-૧ લી પંક્તિમાં ૪ પ્રાસાદ
૨ જી પંક્તિમાં ૧૬ પ્રાસાદ ૩ પંક્તિમાં ૬૪ પ્રાસાદ ૪ થી પંક્તિમાં ૨૫૬ પ્રાસાદ ૫ મી પંક્તિમાં ૧૦૨૪ પ્રાસાદ
દે
૧૩૬૪ + ૧ મૂળપ્રાસાદ
૧૩૬૫ પ્રાસાદ પાંચે પંક્તિઓના પ્રાસાદની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ -
જ્યાં મૂળ પ્રાસાદાવતંસક ઊંચાઈ અને પહોળાઈમાં પાંચસે જનના છે ત્યાં પહેલી ચાર પ્રસાદની પંક્તિ અઢીસે જનની છે.
બીજી પંક્તિના પ્રાસાદે તે કરતાં અર્ધા પ્રમાણુવાળા હોય છે. ત્રીજી પંક્તિના પ્રાસાદ. તે કરતાં અર્ધા પ્રમાણુવાળા હોય છે, એ રીતે અનુક્રમે પાંચે પંક્તિમાં ઊચાઈ જાણવી.