________________
૧૪૮
૫ પ્રાસાદ્વાર –
પ્રકરણ રત્નાવલી
पासाया ईसाणे, सुहमा सिद्धोववाय हरए अ ।
અભિનેત્ર બહારા, નવસા” નહિ હિઢિ ॥ ૨૮ ॥ અર્થ :—દેવતાના મૂળ પ્રાસાદાવત...સકથી ઇશાનખૂણામાં સુધર્મા સભા, સિદ્ધાચતન, ઉપપાત સભા, દ્રેષ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય પુષ્કરિણી, અને ખલિપીઠ હોય છે.
સભા, નંદા
ભાષા :—૧ દેવતાના મૂળ પ્રાસાદાવત'સકથી ઈશાન ખૂણામાં આસ્થાનસભાની જેવી જિનેશ્વરની દાઢાથી યુક્ત એવા માણુવક ચૈત્યસ્ત ભાદિથી યુક્ત સુધર્માસભા હોય છે. ર તેની આગળ ઇશાનખૂણામાં સિદ્ધાયતન-જિનગૃહ ાય છે.
૩ તેની આગળ ઉપપાતસભા હૈાય છે કે જ્યાં તે તે વિમાનમાં થનારા વેવા ઉત્પન્ન થાય છે.
૪ તેની આગળ નિર્મળ જળથી ભરેલા દ્રુહ હાય છે, જેમાં દેવતાએ સ્નાન કરે છે. ૫ તેની આગળ અભિષેકસભા હોય છે, તેમાં દેવતાએ પેાતપેાતાના વિમાનનાઅધિપતિને અભિષેક કરે છે.
૬ તેની આગળ અલકારસભા હોય છે, તેમાં અભિષેક થયા પછી આવીને તે ઢવાના સ્વામી અલંકાર વિગેરે ધારણ કરે છે.
૭ તેની આગળ વ્યવસાયસભા હોય છે. ત્યાં આવીને ત્યાં રહેલ શાશ્વત પુસ્તક વાંચી ધાર્મિક વ્યવસાય ગ્રહણ કરે છે.
૮ તેની આગળ નંદ! પુષ્કરિણી ( વાવ ) હોય છે, તેમાં હાથ-પગ ધોઇને તેમાં ઉગેલા કમલા લઈ જિનભવનમાં આવી ગગૃહમાં રહેલી પાંચસો ધનુષ્યના દેહમાનની એકસા ને આઠ જિનપ્રતિમાઓની સત્તરભેદી આદિ પૂજા, સ્તુતિ, વંદના વિગેરે શક્રસ્તવ
કહેવા પ ́ત કરે છે.
૯ ત્યારપછી સમગ્ર વિમાનને ચંદનના છાંટણાં નાંખીને પૂજે છે પછી નંદાપુષ્કરિણીની આગળ ખલિપીઠ હોય છે, ત્યાં આવીને લિ મૂકે છે.
દરેક વિમાનમાં આ નવ સ્થાનાં ત્રણ ત્રણ દ્વારવાળા અને મૂળ પ્રાસાદથી ઈશાન ખૂણામાં જ અનુક્રમે રહેલા હાય છે.
मुहमंड पिच्छमंडव धूभं चेहअ झओअ पुक्खरिणि ।
નમ્મુત્તરવુન્નાનું, નિળમનળસમાસુ શૅગ | ૨૧/
અઃ—પશ્ચિમ દિશા સિવાય દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિશામાં એક-એક દ્વાર હાય છે, તે ત્રણે દ્વારમાં પ્રવેશ કરતાં પ્રથમ પ્રેક્ષામંડપ તેની આગળ સ્તૂપ, ચૈત્યવૃક્ષ,