________________
૧૪૨ -
પ્રકરણ રત્નાવલી એક ક્ષેત્રમાં સંમૂર્ણિમ મનુષ્ય થાય છે તે અપર્યાપ્ત જ હોય છે તે મેળવતાં સર્વ મળીને ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે. ભાવાર્થ-૧૫ કર્મભૂમિ -
૫ ભરત, ૫ ઐરવત, ૫ મહાવિદેહ એ પંદર કર્મભૂમિના મનુષ્ય. ૩૦ અકર્મભૂમિ - ૫ હેમવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્ય ૫ હૈરણ્યવંત,
૫ દેવકુરૂ, ૫ ઉત્તરકુરૂ એ ત્રીશ અકર્મભૂમિના મનુષ્ય. પ૬ અંતરદ્વીપા
સુદ્રહિમવંત અને શિખરી પર્વતના પર્યત ભાગે પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હાથીના દાંતને આકારે બે બે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગયેલી છે. તે દાઢાએ કુલ આઠ છે, તે દરેક દાઢાઓ ઉપર સાત સાત અંતરદ્વીપ છે, ત્યાં યુગલિક મનુષ્ય થાય છે તે છપ્પન અંતરદ્વીપ કહેવાય છે.
૧૫+૩૦+૫૬ = ૧૦૧ ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય ૧૦૧ ગર્ભ જ અપર્યાપ્ત મનુષ્ય ૧૦૧ સંમૂર્ણિમ અપર્યાપ્ત મનુષ્ય
૩૦૩ મનુષ્ય દેવતાઓના ભેદે કહે છે
भवणा परमा जंभय, वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं, किव्विस तिग नव य लोगंता ॥ १२ ॥ कप्पा गेविजणुत्तर, बारस नव पण पजत्तमपजत्ता ।
अडनउअ सयं अभिहय-वत्तियमाइहिं दसगुणिआ. ॥ १३ ॥ અર્થ-દશ ભવનપતિ, પંદર પરમધાર્મિક, દશ તિર્યગજુંભક, આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર પાંચ ચર અને પાંચ સ્થિર મળીને દશ તિષ્ઠ, ત્રણ કિબિષક, નવલકાંતિક, બાર દેવેલેક, નવ દૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે એ સર્વ મળીને નવાણું પર્યાપ્ત ને નવાણું અપર્યાપ્ત કુલ એકને અઠાણું ભેદે દેવોના થાય છે.
એ પ્રમાણે ચારે ગતિના મળીને પાંચસે ને ત્રેસઠ ભેદ થાય છે. તેને અભિહત, વર્તિત આદિ દશપદથી ગુણવાનાં.
अभिहयपयाइ दहगुण, पण सहसा छ सय तीसई भेआ । તે રાતોર સુશુના, રણ સર હોવા સી ૨૪ ..