________________
૧૩૫
શ્રીસિદ્ધદંડિકા સ્તવ
अउणत्तरि चउवीसा, छायाला तह सयं च छव्वीसा ।
મોઝિન દાંતરિયા, સિદ્ધિા ત સવ ?? અર્થ - બે-પાંચ-નવ-તેર-સત્તર–બાવીશ-છ-આઠ-બાર-ચૌદ–અઠ્ઠાવીસ-છવીશપચીશ-અગિયાર–તેવીશ-સુડતાલીશ-સીત્તેર-સીતેર–એક બે સત્યાશી ઈકોતેર બાસઠ ઓગણોત્તર ચઉવીશ બેંતાલીશ સે અને છવીશ આ પ્રમાણે અઠ્ઠાવીશ કે ત્રણમાં મળતાં જે જે સંખ્યા થાય તે અનુક્રમે એકાંતરે મોક્ષમાં તેમ જ સર્વાર્થસિદધે જાણવી.
ભાવાર્થ - પ્રથમ સ્થાનમાં ત્રણમાં નાખવાનું નથી એટલે ત્રણ મોક્ષે જાય, ત્યાર પછી ત્રણમાં બે વધારતાં પાંચ સર્વાર્થસિદધે જાય, પછી ત્રણમાં પાંચ વધારતાં આઠ મોક્ષે જાય, પછી ત્રણમાં નવ વધારતાં બાર સર્વાર્થસિધે જાય, એવી રીતે ત્રણમાં ઉપર કહેલી સંખ્યા વધારતા જે થાય તે કહે છે -- ૩+૧૩ = ૧૬ મોક્ષે,
- ૩+૧૭ = ૨૦ સર્વાર્થ ૩+૨ = ૨૫ મેશે, ૩૫૬ = ૯ સર્વાર્થ, - ૩+૮ = ૧૧ મેક્ષ, ૩+૧૨ = ૧૫ સર્વાર્થે, ૩+૧૪ = ૧૭ મેશે,
૩+૨૮=૩૧ સર્વાર્થ, ૩+૨૬ = ૨૯ મિશે,
૩+૨૫ = ૨૮ સર્વાર્થ, ૩+૧૧ = ૧૪ મેલે, ૩+૨૩ = ૨૬ સર્વાર્થે, . ૩+૪૭ = ૫૦ મેક્ષ,
૩+૭૦ = ૭૩ સર્વાથે, ૩+૭૭ = ૮૦ મોક્ષે,
૩+૧ = ૪ સર્વાથે, ૩+૨ = ૫ મેસે, ૩+૮૭ =૯૦ સર્જાથે, ૩૧૭૧ = ૭૪ મોક્ષે,
૩+૨ = ૬૫ સર્વાર્થ, ૩+૬૯ = ૭૨ મોક્ષે, ૩+૨૪ = ૨૭ સર્વાર્થ,
૩+૪૬ = ૪૯ મેક્ષ, ૩+૧૦૦ = ૧૦૩ સર્વાર્થે, અને ૩+૨૬ = ૨૯ મેક્ષે જાય.
૭ પ્રથમા વિષમત્તા સિદ્ધદંડિકાની સ્થાપના . . મોક્ષે ૩ ૮ ૧૬ ૨૫ ૧૧ ૧૭ ૨૯ ૧૪ ૫૦ ૮૦ ૫ ૭૪ ૭૨ ૪૯ ૨૯ સર્વાર્થસિધે ૫ ૧૨ ૨૦ ૯ ૧૫ ૩૧ ૨૮ ૨૬ ૭૩ ૪ ૯૦ ૬૫ ૨૭ ૧૦૩
अतिल्ल अंक आई, ठविउं बीआइ खेवगा तह य ।
एवमसंखा नेआ, जा अजिअपिआ समुप्पन्नो ॥१२॥ અર્થ: છેલ્લા આંકને આદિમાં સ્થાપીને, બીજા વિગેરે આંકમાં તે જ નાખવા થાવત્ અજિતનાથ પ્રભુના પિતા ઉત્પન્ન થયા ત્યાં સુધી અસંખ્યાતા જાણવા. - ભાવાર્થ – આ રીતે દ્વયાદિ ક્ષેપકાંકવાળી વિષમત્તરા અસંખ્યાતી સિદ્ધદંડિકાઓ અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુ ઉત્પન્ન થયા ત્યાં સુધી કહેવી, પણ એટલું વિશેષ કે પૂર્વે કહેલી ઇંડિકામાં મોક્ષનું જે છેલ્લું અંકસ્થાન હોય તે તેની પછીની દંડિકામાં સર્વાર્થસિદ્ધનું પ્રથમ સ્થાન કહેવું. તે દંડિકામાં સર્વાર્થસિદ્ધનું જે છેલ્લું અંકેસ્થાન હોય તે ત્યાર પછીની દંડિકામાં મેક્ષનું પહેલું અંકસ્થાન કહેવું. એવી રીતે અસંખ્યાતી દંડિકામાં અંકસ્થાને અનુક્રમે મોક્ષના અને સર્વાર્થસિધ્ધના જાણવા તે જ કહે છે –