________________
૧૩૪
પ્રકરણ રત્નાવલી: इक्को मुक्खे सव्वद्वि, तिन्नि पण मुक्खि ईअ दुरू तरिआ ।
जा दोसुऽवि अ असंखा, एमेव तिउत्तरा सेढी ॥ ७ ॥ અર્થ - એક મેક્ષ, ત્રણ સર્વાર્થસિદધે, પાંચ મોક્ષે, સાત સર્વાર્થસિદધે, એ પ્રમાણે ક્રિકેત્તર વૃદ્ધિ યાવતુ બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવી. એ જ પ્રમાણે ત્રિકેતર શ્રેણી જાણવી.'
ભાવાર્થ - હવે બીજી એકાદિ દ્વયુત્તરા વૃદ્ધિ કહે છે. એક મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદધે, પછી પાંચ મોક્ષે અને સાત સર્વાર્થસિધે એમ અનુક્રમે બે બે ની વૃદ્ધિ કરતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૫ દ્વિકોત્તરા સિદ્ધદંડિકાની સ્થાપના :
મોક્ષે ૧-૫-૯-૧૩–૧૭-૨૧-૨૫-૨૯-૩૩-૩૭-૪૧ એમ અસંખ્યાત સુધી ' સર્વાર્થસિધે ૩-૭-૧૧-૧૫-૧૯-૨૩-૨૭–૩૧-૩૫-૩૯-૪૩ એમ છે,
હવે ત્રીજી ત્રિકેત્તરા વૃદ્ધિ આ પ્રમાણે -
એક મેક્ષે, ચાર સર્વાર્થસિધ્ધ, સાત મોક્ષે, દશ સર્વાર્થસિધે–એ પ્રમાણે અનુક્રમે ત્રણ ત્રણ વધારતાં બંનેમાં અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૬ ત્રિકેત્તર સિદ્ધદંડિકાની સ્થાપના :
મેક્ષે ૧-૭-૧૩-૧૯-૨૫-૩૧-૩૭–૪૩–૪૯-૫૫ એમ અસંખ્યાત સુધી. સર્વાર્થસિધે ૪-૧૦-૧૬-૨૨-૨૮-૩૪-૪૦-૪૬-પર-૫૮ એમ અસંખ્યાત સુધી.
विसमुत्तरसेढीए, हिवरि ठविय अउणतीसतिआ ।
पढमे नत्थि खेवो, सेसेसु सया इमो खेवो ॥ ८॥ અર્થ - વિષમત્તરશ્રેણીમાં નીચે અને ઉપર એટલે એક લાઈનમાં ઓગણત્રીશ વાર ત્રણ સ્થાપન કરવા. તેમાંના પ્રથમના ત્રણમાં પ્રક્ષેપ સંખ્યા નથી. બાકીના ૨૮ મા નિરંતર આ પ્રમાણે પ્રક્ષેપ કર.
ભાવાર્થ - હવે ચોથી વિષમેરાની સ્થાપના જાણવાનો ઉપાય આ પ્રમાણે છે. પટ્ટિકાદિમાં ૨૯ વાર ૩ ને આંક નીચે ઉપર સ્થાપવો. પ્રથમના ૩ માં કાંઈ નાખવું નહીં, બાકીના ૨૮ ત્રણમાં નિરંતર આગલી ગાથાઓમાં કહેવાય છે તે અંકને અનુક્રમે પ્રક્ષેપ કરે.
दुग पण नवगं तेरस, सत्तरस बावीस छच्च अद्वैव । बारस चउदस- तह अडवीसा छव्वीस पणवीसा ॥९॥ girણ તેવીસા, સીયારા સાર સત્તારિકા ! જ તુજ સત્તા, રુહિંમેવ જાણી | ૨૦ |.